SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૧૪) જૈન મહાભારત. યુદ્ધ કરવા તત્પર થયા છે, તે વીરમિત્રને સહાય આપવાને માટે તમારે સજ્જ થઈ તૈયાર રહેવું. તે શિવાય આ પ્રસ ંગે મારે તમારી એક સલાહ લેવાની છે કે, આપણા આ મહાન સંગ્રામમાં સેનાધિપતિની ઉત્તમ પઢવી કાને આપવી ? તે વિષે તમારી શી સંમતિ છે ? તે મારી આગળ પ્રગટ કરશે. વળી આપણા સૈન્યમાં અતિરથિ, મહારથિ અને અરથિ કેટલા છે ? તે મારે જાણવુ છે, તે તમે કહેા. ” દુર્યોધનનાં આવાં વચન સાંભળી ભીષ્મ ક્લ્યા—“રાજન ! આ તું શું ખેલે છે? સ ધનુર્ધારીઆનુ રહસ્ય તારા જાણવામાં છે; તેથી તારે અમારી સ’મતિ લેવાની જરૂર નથી. તથાપિ મારે મારા અભિપ્રાય આપવા જોઈએ. અતિથિ અને મહારથિ એવા કેટલાએક ચેાદ્ધાએ આપણી સેનામાં છે, પરંતુ આ ક અથિ છે એવું મને ભાસે છે. કારણ કે, તે યુદ્ધભૂમિને વિષે કૃપાળુ અને પ્રમાદી છે. ” ભીષ્મનાં આ વચના કણ ના કણ માં વિષરૂપ થઈ પડ્યાં. તેના હૃદયમાં ક્રોધાનળ પ્રગટ થઇ આવ્યેા. તરત તે બેઠા થઇ ઉંચે સ્વરે એહ્યા—“ જ્યાંસુધી આ ભીષ્મપિતામહ યુદ્ધને વિષે અતિરથિ થઇ રહ્યા હોય, ત્યાંસુધી પાંડવાની સાથે યુદ્ધ કરવા હું ધનુષ્ય ધારણ કરનાર નથી. ’” આ પ્રમાણે કહી કહ્યું ક્રોધાતુર થઈ ત્યાંથી ઉડીને ચાલવા લાગ્યા. તે વખતે ભીષ્મપિતામહે દુર્યોધનને કહ્યુ, “ રાજન્ ! આ કણું ગ કરી ચાલ્યે જાય છેતેથી તું ખેદ પામીશ નહીં. જો હું ધનુષ્ય
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy