________________
વિદુર વૈરાગ્ય.
(૫૮૭)
દાવાનળમાંથી મુક્ત થાય છે. અરે ! અજ્ઞાની જીવ આ સ સારરૂપ અરણ્યને વિષે કષાયરૂપ જળથી સિંચન થયેલાં અને પ્રાણને હરણ કરનારાં વિષવૃક્ષેાનું સેવન કરે છે. ” આટલું કહી તે મુનિએ વિદુરની સામે જોઇને કહ્યું. · હૈ વિદુર ! સાંપ્રતકાળે તારા સ` ધીરૂપ કષાયના તેજથી યુક્ત એવા ગ્રીષ્મૠતુના તાપથી તારા આત્મા તપી ગયેલા છે. તેને તું શમરૂપ અમૃતથી શાંત કર, તારૂં મન આ સંસારથી ઉદ્વિગ્ન થયેલું છે, એવું અવધિજ્ઞાનથી જાણી હું દૂરથી આવ્યો છું. હવે જે સંપાદન કરવા યાગ્ય હોય તેને તું સંપાદન કર.' આ જગમાં ભિવતવ્યતા સર્વને સંહાર કરનારી રાક્ષસી છે. તે તારા કુળના ક્ષય કર્યા વિના રહેનારી નથી, ’
મુનિ વિશ્વકીર્ત્તિની આ દેશના સાંભળી વિદુરે ઉભા થઇ અળિ જોડીને કહ્યુ, “ મુનિનાથ, આ સંસારરૂપ સાગરમાં તમે દ્વીપભૂમિ છે. સર્વ જગતના જીવાને કલ્યાણરૂપ જીવનને આપવામાં મેઘરૂપ એવા તમારા દન કરી મારા મને આ સંસારના તીવ્ર સંતાપના ત્યાગ કર્યો છે. હવે કૃપા કરી મને મુક્તિમાર્ગ માં પાથેયરૂપ એવું મહાવ્રત આપવા કૃપા કરો. ”
વિદુરની આ પ્રાર્થના અંગીકાર કરી તે મહામુનિએ કહ્યુ.-“ભદ્ર વિદુર ! તું કાષ્ઠના પણ પ્રતિમંધ રાખીશ નહીં. પરિણામે તારી મદિચ્છા પૂર્ણ થશે. ” મુનિના આ વચન સાંભળી વિદુર તેમને પ્રેમભક્તિથી વંદના કરી પુન: હસ્તિ