________________
જૈન મહાભારત.
( ૫૮૮ )
નાપુરમાં આવ્યા. અને ત્યાં જયેષ્ઠ બંધુ ધૃતરાષ્ટ્રની તથા પાંડુરાજાની આજ્ઞા લઈ તેમના રક્ષણને માટે માદ્રોને ભલા મણુ કરી ફરી તે મુનિ પાસે આવ્યા. ત્યાં સર્વ સાઘની નિવૃત્તિ કરી તે મહામુનિની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. અને વાયુની જેમ પ્રતિબદ્ધ થઇ તે પૃથ્વી ઉપર વિહાર કરવા પ્રવાં હતા. અનેક પ્રકારના વ્રત, તપ અને નિયમ પાળી વિદુરજી યથાર્થ રાજર્ષિ થયા હતા.
અહિં દ્વારિકા પતિ કૃષ્ણ કેટલાએક રસાલા સાથે દુર્ગાધનને સમજાવવા હસ્તિનાપુર આવ્યા હતા. તેમણે દુર્યોધનની સમક્ષ ધૃતરાષ્ટ્રને કહ્યુ કે, કારવકુળના ક્ષય ન થાય, તેવા ઇરાદાથી તમારા એક સંબંધી તરીકે હું પાંડવાના દૂત થઈ કહેવા આવ્યે છુ. જો દુર્યોધન મારા વચન ઉપર ધ્યાન આપે તે હું કહું, પછી ધૃતરાષ્ટ્રે કૃષ્ણને કહેવાને જણાવ્યુ એટલે કૃષ્ણ ખેલ્યા. ભાઇ દુર્યોધન! જો તું પાંડવાને પૃથ્વીના થાડા ભાગ પણ આપવાની ઇચ્છા નહીં કરે તેા પાંડવા તારા પ્રાણુ સાથે પૃથ્વી લેવાની ઇચ્છા રાખે છે. તેથી તારે ઘણા વિ ચાર કરવાના છે. વળી કદાચિત્ તું પાંડવાને જીતીને સમગ્ર પૃથ્વીનું રાજ્ય કરીશ, તથાપિ તેમાં કાંઈ કલ્યાણ નથી. સ્વજન વગરની સંપત્તિ શા કામની છે ? પાંડવામાં ધબળ વધારે છે, તેથી અંતે તેમના વિજય થવાના, એ વાત નિશ્ચે કરી માનજે. દુર્યોધન ! તને વધારે કહેવાનું નથી. ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ——એ ચારને કુશસ્થળ, વૃષસ્થળ, માર્કદી