________________
સત્યવતી.
(૨૫)
પ્રકરણ્ ૫યું.
સત્યવતી.
પ્રાત:કાળના સમય હતા. નભામણ પેાતાના બાળિકરણાને જગત્ ઉપર પ્રસારતા હતા. યમુનાનઢીના કૃષ્ણવણી જળ ઉપર સૂર્ય ની શ્વેતપ્રભા પડતી તેથી કેાઈ વિલક્ષણ શેાભા પ્રાપ્ત થતી હતી. તીર ઉપર આવેલાં શ્રેણીબધ વૃક્ષા પેાતાની છાયાથી આચ્છાદિત કરેલા યમુના નદીના જળની કૃષ્ણ પ્રભાને વધારતા હતા.
આ વખતે એક ખલાસી યમુનાના તીર ઉપર ફરતા હતા. તેણે વનચરના જેવા વેષ ધારણ કર્યા હતા. ઘેાડીવાર ફર્યા પછી તેણે વિશ્રાંતિ લેવાના વિચાર કર્યા. ત્યાં એક નવ પલ્લવિત થયેલું અશોકવૃક્ષ તેની દૃષ્ટિએ પડયું. તે છાયાદાર વૃક્ષને જોઇ ખલાસી તેની શીતળ છાયા નીચે આવી બેઠા, એટલામાં કેષ્ઠ નિ ય માણસ આકાશમાર્ગેથી આવીને એક સુંદર બાળકને જમીન ઉપર મુકી ચાહ્યા ગયા. આ દેખાવ જોઈ તે માળકની પાસે આવ્યા, તેને જોતાંજ તેને અતિશય આશ્ચર્ય થયું. જે તેજસ્વી ખાળિકા હતી. તેની સુંદર મૂર્ત્તિ જોઈ ખલાસી હૃદયમાં આન ં≠ પામી વિચારવા લાગ્યા. અહા ! આ સુ ંદર પુત્રીરત્ન કેતુ હશે ? આ પુત્રીરત્ન કાઇ ભાગ્યવાન્ દંપતીથી ઉત્પન્ન થયેલું લાગે છે. તેની તેજસ્વી આકૃતી સૈાભાગ્યની સંપૂર્ણતા સૂચવી આપે છે. આ ખાળિકા