________________
હું એક અંગત વાત પણ આ સ્થળે કહી દેવા માગું છું. સંવત ૧૯૭૭થી મારી તબીયત લથડવા માંડી તે હજી પણ ઠેકાણે નથી આવી. આવી દુર્બળ અવસ્થામાં પણ (૧) મલયા સુંદરી ચરિત્ર (૨) રાજકુમારી સુદર્શન (૩) શ્રી વિવેક વિલાસ (૪) સચિત્ર સ્તવનાવાળી (૫) પંચપ્રતિક્રમણવિધિ સહિત (૬) શ્રાવક ફરજ (૭) શ્રી મહાવીરજીવન વિસ્તાર (૮) શ્રી મહાવીરભક્ત મણિભદ્ર (૯) શ્રી સમરાદિત્ય કેવલી ચરિત્ર અને (૧૦) પુણ્ય પ્રભાવ જેવા ગ્રંથે બહાર પાડી શકે તે માટે મારે તો શ્રી શાસન દેવને ઉપકાર માનવાનું અને પરમહંત પ્રભુના સ્તવ-ગાન કરવાનું
અમારા પુસ્તકોને સચિત્ર બનાવવા અને ઉંચા કાગળ ઉપર હાર પાડવા સતત પ્રયત્નશીલ છીએ. હાલમાં તૈયાર થતા પુસ્તકોનું સુચીપત્ર આ ગ્રંથમાં બીજે સ્થાન આપ્યું છે, તે જોઈ લેવા અને અગાઉથી જ ગ્રાહક તરીકે નામે સેંધાવવા અમારી સવિનય વિજ્ઞપ્તિ છે. ઉંચા કાગળ, સુંદર છપાઈ, મનોરંજક ચિત્રો અને રસમય સાહિત્ય એજ અમારે મુદ્રા લેખ છે.
-
UT