________________
(પ૨૮)
જૈન મહાભારત, અરણ્યમાં આમતેમ ફરવા લાગી. તેવામાં કોઈ દયાળુ ભિલ્લા મારી પાસે આવ્યું. તેના હાથમાં ધનુષ્યબાણ હતાં અને તે શરીરે વૃદ્ધ દેખાતે હતો. તેણે મને કહ્યું,–“વત્સ, તું શા માટે આ ભયંકર જંગલમાં ભમે છે? તું મારી સાથે આવ. મૃતપ્રાય થઈ પડેલા તારા પતિએને હું દેખાડું.” આ પ્રમાણે કહી તે ભિલ મને અહિં લાવ્યા અને પછી માતા કુંતીને પણ તે અહીં લાવ્યું. અમે જ્યારે અહિં તમને મૂર્શિત થયેલા જોયા એટલે અમારા હૃદયમાં ભારે શેક ઉત્પન્ન થયે અને અમે અશ્રુધારા વર્ષોથી રેવા લાગ્યાં. એટલામાં સહસા એક ભયંકર શબ્દ અમારા સાંભળવામાં આવ્યો. થોડી વારે પીળાનેત્રવાળી, પીંગળ કેશ ધારણ કરનારી અને શ્યામવર્ણા કેઈએક રાક્ષસી આકાશમાગે ત્વરાથી આવતી અમારા જેવામાં આવી. તેની ભયંકર આકૃતિ જોઈ અમે એ નિશ્ચય કર્યો કે, “આજ કૃત્યા હશે. તેને જોતાંજ અમારાં શરીર કંપાયમાન થવા લાગ્યાં. આ વખતે તે દયાળુ ભિલ્લ અમારૂં હિત કરવાને ઉદ્યોગ કરવા ત્યાંથી અદશ્ય થઈ ગયે. તેવામાં કૃત્યા પાસે આવી તમેને મૂછિત પડેલા જોઈ તે કૃત્યો પિતાની સાથે આવેલી પિંગલા નામની રાક્ષસી પ્રત્યે બેલી –“હે પિંગળા, તે દુરાત્મા બ્રાહ્મણે આ મરણ પામેલા પાંડને મારવાને મને શા માટે મોકલી હશે, માટે આ પાંડવેનું મરણ કત્રિમ છે કે સત્ય છે? તેને તું તપાસ કર.” પિતાની સ્વામીનીની આવી આજ્ઞા થતાં તે પિંગળા તમને જેવા સારૂ આવી. આ વખતે પેલે દયાળુ ભિલ્લ પ્રગટ