________________
એ તેમાં
ધર્મારાધનને પ્રભાવ.
(પર૫) તેણે પણ ચિંતવ્યું કે “ યેષ્ટ બંધુ યુધિષ્ઠિરની તૃષા દૂર કર્યા પછી હું મારા બંધુઓની વિપતિને પ્રતિકાર કરીશ.” એમ હૃદયમાં ચિંતવી ભીમસેને જળપાન કરી એક પત્રના પાત્રમાં જળ લઈ ચાલ્યા. ડું ચાલ્યા પછી તેની પણ તેવી જ સ્થિતિ થઈ - જ્યારે ભીમસેનને આવતાં વિલંબ થઈ, એટલે રાજા યુધિષ્ઠિર વધારે ફિકરમાં પડે. પછી પોતે જાતે સર્વ બંધુ એની તપાસ કરવાને જળાશય તરફ આવ્યું તે સ્થળે આવી જોયું, ત્યાં પિતાના ચારે બંધુઓ મુછિત થઈ પૃથ્વી પર પડેલા તેના જેવામાં આવ્યા. તે જોતાંજ યુધિષ્ઠિરના હૃદયમાં ભારે શેક ઉત્પન્ન થઈ આવ્યું. નેત્રમાંથી અશ્રુધારા વહન થવા માંડી, શેકાતુર યુધિષ્ઠિર આકંદ કરતે બે -“મારા પ્રિય બંધુઓ, આ તમારી શી દશા થઇ ? તમે મને એકલાને છેડી કેમ ચાલ્યા ગયા? ચાર સમુદ્રોથી વેષ્ટિત એવી પૃથ્વીના પ્રદેશની જેમ તમે ચાર બંધુઓથી વેષ્ટિત એ હું શત્રુને અલંઘ હતા. વત્સ ભીમસેન, મારે ત્યાગ કરી તું ભરનિદ્રામાં કેમ સૂતે છે? તારા જેવા પરાક્રમી વીરે આમ કરવું યેગ્ય નથી. હજી તું તારી ગદાએ કરી દુર્યોધનના ઉરૂને ભંગ કર્યો નથી અને દુઃશાસનના ઉરસ્થળને ભેવું નથી ! પ્રચંડ એવા હેડંબ, કીમીર અને બક જેવાને નાશ કરનારૂં તારું પરાક્રમ કયાં ગયું ? વત્સ અજુન, તું મારા પ્રાણુની સાથે રહેનાર છતાં હું જીવતાં તારી આવી અવસ્થા
( જોવામાં બધુએ