________________
અપકાર પ્રત્યે ઉપકાર.
( ૧૦૫ ) કર્યા હતા. પણ પાછળથી વિદ્યાધરા લાગ જોઇ તેની ઉપર ધસી આવ્યા અને શ્વાન જેમ વરાહુને ઘેરી લે, તેમ તેમણે તમારા ભાઇ દુર્યોધનને ઘેરી લીધા. પછી તેએએ અતિ પરાક્રમ કરી દુર્યોધનને બંધુસહિત પકડી બાંધી લીધા અને તેમના પગમાં લાહુ શ્રૃંખલાવાળી બેડી નાંખી જપ્ત કર્યા. આ પ્રમાણે તેમને કેદ કરી વિદ્યાધરપતિ તે મહેલમાં રહ્યો છે. પછી તેણે અનુચરોને માકલી હસ્તિનાપુરની રાજયલક્ષ્મી હુંરણ કરી લીધી. આ વખતે પતિની પીડા જાણી હૃદયમાં ખેદ પામી હું રાજધાનીમાંથી મહેર નીકળી રણભૂમિમાં આવી. મેં તમારા મધુના ઘણા મિત્રાને તેમને છેડાવી લાવવા વિનંતી કરી, પણ તે બધા લજ્જાથી નીચું મુખ કરી ઉભા થઈ રહ્યા. વળી કેાઈ કાઇવાર તે વિદ્યાધર પતિ વિદ્યાધરામાં તમારા ખંધુ દુર્યોધનને બંધન સાથે લાવી સર્વાંની સમક્ષ કહે છે કે, “ જેએ આ દુર્યોધનના ખરેખરા મિત્ર કે સમધીઆ હાય તેઓ આવી તેને છેડાવા. ” આ દેખાવથી મારા હૃદયમાં ભારે શાક ઉત્પન્ન થાય છે. તમારા બંધુઓના મિત્રા તથા સંબંધીએ માંહેથી કાઇપણ તેને છેડાવવાને સમર્થ થઈ શકતું નથી.
""
આ વખતે દુર્યોધનના બંધનથી હૃદયમાં ખેદ પામી અને ધૃતરાષ્ટ્રને રાજ્ય સોંપી ભીષ્મપિતા, દ્રાણાચાય અને કૃપાચાર્ય આ દ્વૈતવનમાં આવેલા છે. હું રાજધાનીમાંથી મહેર નીકળી પતિના અ ંધનથી દુ:ખ પામતી તેમની પાસે