________________
અપકાર પ્રત્યે ઉપકાર.
(૧૦૧) આવી સુંદર હતી, તે છતાં આ વખતે ઘણી નમ્ર દેખાતી હતી. તેના સંદર્ય ઉપર શેકની છાયા પ્રસરી રહી હતી. તેણીની
વ્યમુદ્રા ભયભીત અને આકુળ-વ્યાકુળ દેખાતી હતી. આ તને દૂરથી જોતાંજ દ્રૌપદી વિચારમાં પડી. જ્યાં સુધી એ કર હતી, ત્યાં સુધી તેણની મુખાકૃતિ બરાબર ઓળખાતી ન હતી. તેથી દ્વિપદીના હૃદયમાં અનેક વિકલ્પ થવા લાગ્યા. જેમ જેમ તે નજીક આવી, તેમ તેમ જાણે પૂર્વ પરિચિત હાય તેમ દ્રપદીને દેખાવા લાગ્યું. જ્યારે તે પાસે આવી એટલે પદીએ વિચાર્યું—“અરે! આ તે દુર્યોધનની સ્ત્રી ભાનુમતી! અહિં ક્યાંથી? રખેને મને સંભ્રમ તે નહિં મયે હેચ? હસ્તિનાપુરની મહારાણી થયેલી ભાનુમતી ખા જંગલમાં આવે? દ્રૌપદીએ બરાબર લક્ષ આપીને જોયું તે તેને ખાત્રી થઈ કે, “આ તે નિશ્ચય ભાનુમતીજ છે.” પછી સદ્ગુણી દ્રપદી તેની સામે ગઈ અને તેને સંભ્રમથી મળીને પુછયું, “બહેન ભાનુમતિ, તમે અહીં કયાંથી? તમે એકલા છે કે, તમારી સાથે કઈ છે?”પદીના આ પ્રશ્નનનો ઉત્તર ભાનુમતી આપી શકી નહીં. તેણીના મુખ ઉપર ગ્લાનિ યાપી ગઈ. અને નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી. ભાનુ મતીની આવી સ્થિતિ જે દ્રપદીના હૃદયમાં દયા આવી અને તેને હાથ ઝાલી તેને પિતાના આશ્રમમાં લાવી. ભાનુપતીએ કુંતી અને યુધિષ્ઠિરને વંદના કરી. ભાનુમતીને આમ અચાનક જે પાંડ અને કુંતી આશ્ચર્ય પામી ગયાં. કતીએ સંભ્રમથી તેને એકલા અહિં આવવાનું કારણ