________________
(૫૦૨).
જૈન મહાભારત પુછયું. તે કારણ જાણવાને યુધિષ્ઠિર પણ ઉત્કંઠિત થઈ ગયે. ભા નુમતી કાંઈ પણ બેલી શકી નહીં. તે ગદ્ગદિત થઈ ગઈ. તેણે પ્લાન વદના થઈ યુધિષ્ઠિરને ખેળ પાથરી પગે લાગવા માંડ તેની આવી સ્થિતિ જોઈ દયાળુ ધર્મરાજા મધુર સ્વરે બેલ્લા
–“વત્સ, તને મહાભય થવાનું કારણ શું છે? તું અતિ નિર્ભય છું. આ તારૂં કુટુંબ છે, જે વાત બની હોય તે સ ત્વર કહે ” ધર્મરાજની આ વાણું સાંભળી ભાનુમતી આક્રંદ કરી રેવા લાગી. તે વખતે વધુવત્સલા કુંતીએ તેણી હૃદયની સાથે દાબી આશ્વાસન આપ્યું અને તેણીના નેત્રની આંસુ લું છયા. ક્ષણવારે શાંત થઈ ભાનુમતિ ગદ્ગદ્ કી બેલી–“દેવ, હું આપની પાસે મારા ભર્તારની ભિક્ષા માં ગવા આવી છું.” “શું મારા દુર્યોધન વગેરે બંધુઓ કઈ શિ પત્તિમાં આવી પડ્યાં છે?” યુધિષ્ઠિરે ઉત્કંઠાથી ભાનુમતી પુછ્યું, ભાનુમતી આશ્વાસિત થઈ બેલી “ કૃપા તમારા બંધુ દુર્યોધન છેડા વખત પહેલાં ગાયના છંદો જેવા પિતાના બંધુઓની સાથે આ દ્વૈતવનમાં આવ્યા હતા કેટલીકવાર વનમાં ફર્યા પછી પિતાને ઉતરવાને માટે કે યેગ્ય જગ્યા શોધવાને દૂતને આજ્ઞા કરી. દૂત આસપાસ તપાસ કરી પાછો આવ્યો. અને તેણે પોતાના સ્વામી દુર્યો ધનને કહ્યું–“દેવ, આ વનની પાસે એક બીજું સુંદર વન છે તે વનમાં એક રમણીય મહેલ છે. તે આપણા મહેલથી ૫ વધારે મને હર છે. મેં તેમાં પ્રવેશ કરવા માંડે, પણ ત્યા રહેલા રક્ષકએ મને તેમાં પેસવા દીધું નહીં. દૂતનાં આ