________________
જૈન મહાભારત.
(૪૬૬ )
થઇ ઉમેા રહ્યો. અર્જુનને અતિ વિસ્મય પામેલા જોઈ તે દિવ્ય પુરૂષ વિનયથી એલ્યે—“ ભદ્ર, તારૂ પરાક્રમ જોવાને મેં આ માયા રચી હતી. તારા અદ્ભુત પરાક્રમથી હું સંતુષ્ટ થયા છું. તારી જે ઇચ્છા હોય તે માગી લે. હુ વિશાલાક્ષના ચન્દ્રશેખર નામે પુત્ર છું. મારી પાસે ઘણી વિદ્યાએ સાધ્ય છે. શત્રુએ પીડેલા મારા એક મિત્રના કામ માટે હું તારી પાસે આવ્યેા છું.”
તેનાં આવાં વચન સાંભળી અર્જુને કહ્યુ', “ ચંદ્રશેખર, જ્યારે મારે જરૂર પડશે, ત્યારે હું તમારા વરદાનનો ઉપયોગ કરીશ, પરંતુ તમારે મારી શી સહાય લેવી છે? તે કહેા. ”
,,
અર્જુનનાં આવાં ઉદાર વચનો સાંભળી ચંદ્રશેખર પ્રસન્નવદને આણ્યે.—“ મહાવીર, અહિંથી નજીક વૈતાઢ્યપવંત ઉપર રથનુપૂર નામે નગર છે. તે નગરમાં વિદ્યુત્પ્રભ નામે એક પરાક્રમી રાજા થઇ ગયા છે. તે રાજાને ઇંદ્ર અને વિદ્યુન્ગાલી નામે બે પુત્રા થયા. રાજા વિદ્યુત્પ્રલે ઇંદ્રને રાયપદ અને વિદ્યુમ્માલીને યુવરાજપદ આપી આ સંસારથી વિરક્ત થઈ દ્વીક્ષા ગ્રહણ કરો. સંયમના ઉત્તમ માર્ગોને સાધી તે પવિત્ર રાજા મેાક્ષ માર્ગનો અધિકારી થયા. તે પછી ઈંદ્ર અને વિદ્યુમ્માલી અને ભાઇઓ રથનુપૂર નગરનું રાજ્ય ચલાવવા લાગ્યા. નીતિમાન ઇંદ્રે પેાતાના રાજગૃહમાં ઇંદ્રના જેવી સંપત્તિ વધારી. તેની સ ંપત્તિને વધતી જોઈ લેાકેા તેને ઇંદ્રતુલ્ય ગણવા લાગ્યા. ઇંદ્રે પેાતાના રાજ્યનો કારભાર