________________
જૈન મહાભારત
(૪૨૦) ભગવાન બેલ્યા–“ પુરવાસિઓ, ઘુતમાં પરાભવ પામી. પાંડે હસ્તિનાપુરથી નીકળી જ્યારે આ નગરી આવી ચડશે, ત્યારે આ એકચકાનગરી નિરુપદ્રવ થશે.”
આ પ્રમાણે કહી તે કેવળી ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા. તે કેવળીનાં આ વચન સાંભળી લેકે “પાંડ ક્યારે આવશે” એમ તેની રાહ જોવા લાગ્યા. પછી તેમાંથી કેટલાએક “પાંડે હસ્તિનાપુરમાંથી નીકળ્યા કે નહીં,” એ જાણવાને કુળદેવીની પ્રાર્થના કરી હસ્તિનાપુરને રસ્તે ચાલ્યા. માગે જતાં કોઈ એક મુસાફર તેમને સામે મળે. લેઓએ ઉત્કંઠાથી તે મુસાફરને પુછયું કે, “ભદ્ર આ માર્ગ, ને વિષે કઈ પણ સ્થળે પાંડવ સંબંધી કાંઈ પણ વાર્તા તે સાંભળી છે?” મુસાફરે કહ્યું, હું જ્યારે વારણાવતમાં આ વ્યા ત્યારે ત્યાંના રહેવાસીઓએ રૂદન કરતા મને જણાવ્યું, “ભાઈ, દુર્યોધનના વચનથી લાક્ષાગૃહમાં વાસ કરનારા પાંડુ પત્ર તીવ્ર અગ્નિના વેગથી દહન થઈ ગયા. તે સમયે તેમના વફાદાર સેવકે પણ તે સ્થળે ચિતા કરી બળી મુવા.” આ ખબર સાંભળી મારા મનમાં પણ અપાર દુઃખ ઉત્પન્ન થયું. મુસાફરનાં આ વચન સાંભળી તે લેકે આકંદ કરતા પાછા ફર્યા. પિતાની રક્ષાને માટે નિરાશ થએલા લોકો અને ત્યારે તે દુષ્ટ રાક્ષસના મને રથ પૂરા કરે છે. અને વારા પ્રમાણે આત્મભોગ આપ્યા કરે છે. આથી મને એમ લાગે છે કે, કેવળીની વાણીમાં પણ ફેરફાર થઈ ગયે. ભાઈ, આજે તે રા