________________
અભયદાન અને જીવતદાન.
(૪૧૫)
''
આળકા માબાપને વળગી પડ્યાં. સજના એ અરિષ્ટ દૂર કરવાને પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. પછી રાજા અને સર્વ લેાકેા એકઠા થઇ અંજિગ જોડી ઉંચે સ્વરે માલ્યા~~ કાઇ રાક્ષસ અથવા યક્ષ આ નગરી ઉપર કાપ પામ્યા હાય તે અમારી ઉપર દયા કરો. ” રાજા અને લેાકેાની આવી પોકારપૂર્વક પ્રાર્થના સાંભળી એક ક્રુર રાક્ષસ આકાશમાર્ગે પ્રગટ થયા. કૃષ્ણવર્ણ અને પીળા નેત્રવાળા એ રાક્ષસને જોઇ લેાકેા ભયાકુળ થઈ કંપવા લાગ્યા. અને નમ્ર થઈ તે રાક્ષસ પ્રત્યે ખેલ્યા—— મહાભાગ, તમે કેાણુ છે ? કેાઈ દેવ છે કે દાનવ છે ? સ્મા પુરીના સંહાર શા માટે કરી છે ? મહાત્મા પુરૂષ પાપકારને માટે પાતે દુઃખી થાય છે, પણ બીજાને દુ:ખ આપતા નથી. ” લેાકેાનાં આવાં વચન સાંભળી તે આકાશમાં આવ્યે - હું અક નામે વિદ્યાધરાના રાજા છું. મે અનેક દુ:સાધ્ય વિદ્યાએ સાધ્ય કરી છે. તે વિદ્યાઓનુ કૈાતુક જોવાને આ નગરીને સંહાર કરવાની મારી ધારણા છે. માટે તમે સર્વે પાતપેાતાના ઇષ્ટદેવની આરાધના કરી લ્યે. હવે થાડા વખતમાં શિલાઓની વૃષ્ટિથી તમે ચુજ્જુ થઈ જોા ” તે મકરાક્ષસનાં આવાં વચન સાંભળી લેાકા દીન થઇને ત્યા— હું વિદ્યાધરાધીશ, માત્ર વિદ્યાનું કૌતુક જોવા આ નગરીના સંહાર કરવા યાગ્ય નથી. ક્રીડાને માટે મનોહર મેહેલ તાડી પાડવા, એ સારૂં કામ ન કહેવાય. ભસ્મને માટે ચંદનવનને બાળી નાંખવુ, તે અયોગ્ય કહેવાય.
99
66
66