________________
શિકારી શાંતનુ.
(૯)
શકયા નહિ, તે પણ પાતાના પ્રિય પ્રાણની રક્ષા કરવાને તે હિરણીની પાછળ કુદતા કુદતા નાસવા લાગ્યા. હિરણી અને હુરિણ તે વનની અંદર આવેલા કાઈ ખાગમાં અદૃશ્ય થઈ ગયાં. પાછળ લાગેલા શિકારી રાજાએ તેઆને જોયાં નહિ, એટલે તેણે અતિ પ્રયત્ન કરી પોતાના અશ્વ ઉભા રાખ્યા. શાંત થઇ નિયમમાં આવેલા અશ્વને લઇ તેણે એક સુંદર વાટિકામાં પ્રવેશ કર્યા. અને થોડે દૂર જઈ તે અશ્વ ઉપરથી ઉતર્યો.
વાંચનાર, આ મહારાજા કાણુ છે ? તે તમારે આળખવાની જરૂર છે. તે ભારતવર્ષની મુખ્ય રાજધાની હસ્તિનાપુરીના મહારાજા છે. એ નગરી હાલ દિલ્લીના નામથી એળખાય છે. એ નગરીના મયૂરાસન ઉપર અનેક પરાક્રમી રાજાઆ થઈ ગયેલા છે. એ મયૂરાસન ઉપર આય રાજાઓની પછી કેટલાએક અનાય રાજાએ પણ આરૂઢ થયેલા છે. નાભિરાજાના પુત્ર આદ્ય તીથ કર શ્રીઋષભદેવ ભગવાને સા પુત્રા થયા હતા, તેમાં કર નામે એક પરાક્રમી પુત્ર થયેલા, જેનાથી આર્યાવર્ત્ત ઉપર કારવવંશ પ્રખ્યાત થયેલા છે. કુરૂને હસ્તી નામે પરાક્રમી અને દાનવીર પુત્ર થયા. તેના નામથી એ હસ્તિનાપુરી પ્રખ્યાત થયેલ છે. હસ્તિનાપુર ભારતવષ માં સુશાલિત અને રમણીય નગર છે. તેને ક્રતા એક ગગનચુંબી કિલ્લા અને તે કિલ્લાની કરતી એક સમુદ્ર સમાન ખાઈ મા• વેલી છે તે ખાઈમાં ભરેલું જળ એવુ તા નિર્મળ હતુ કે તેની અંદર કિલ્લાનુ પ્રતિબિંબ પડતુ, તે જાણે તે કિલ્લા