________________
(↓ )
જૈન મહાભારત
તે વનમાં વિચરનારાં પ્રાણીઓને અતિ આનંદ આપે છે. વિવિધ પ્રકારનાં પક્ષીએ તેમાં વિવિધ સ્વરનું સંગીત કરી રહ્યાં છે. વચ્ચે વચ્ચે આવેલા નાનામોટા પર્વતામાંથી કુદરતી ઝરણાની નાની નાની રિતાએ વહ્યા કરે છે.
આવા રમણીય વનમાં એક તેજસ્વી પુરૂષ ઘેાડેસ્વાર થઈ કરતા હતા. તે તારૂણ્યના તેજથી ચકચકત હતા. તેના મુખચંદ્ર ઉપર રમણીય રાજતેજ ઝળકી રહ્યું હતું. તેના હાથમાં ધનુષ્ય અને પૃષ્ટ ઉપર ખાણેાથી ભરપૂર ભાથુ આવેલુ હતુ. એક તરફ રત્નજડિત મ્યાનવાળુ તીક્ષ્ણ ખગે લટકતુ હતુ. તે એક હાથે લગામને ખેંચી પેાતાના અતિ ચપળ અશ્વને નિયમમાં રાખવા પ્રયત્ન કરતા હતા, તથાપિ તે ચપળ અશ્વ તેની યંત્રણાને આધીન થતા ન હતા, માવા ચપળ અશ્વ ઉપર તે-ચિંતાથી રહ્યો હતો, તથાપિ તે મૃગયાના મહાવ્યસનમાં મગ્ન હતા. ‘ કાઈ પણ શિકારી પ્રાણી પ્રાપ્ત થાય’ એવી અપવિત્ર ધારણાથી તે વનની આસપાસના પ્રદેશમાં પોતાની ક્રૂર ષ્ટિ ફેરવતા હતા. શિકારના સંતાપકારી કુકમાંથી પ્રેરાએલેા અને મહા પાપકમાં પરમાનદ માનનારા, એ શિકારી રાજા અશ્વની ગતિને આધીન થઇ આગળ ચાલ્યા, ત્યાં એક હરિણનું જોડુ વિનાદથી નૃત્ય કરતું તેના જોવામાં આવ્યું. તે પ્રાણહર રાજાને જોતાંજ હિરણી ચિકત થઈ ત્યાંથી નાસવા લાગી. પેાતાની પ્રિયાને નાસતી જોઈ તેના પતિ હિરણ્ પણ તેની પાછળ નાઠા. હરિજીનું શરીર કાંઇક શિથિલ હતું, તેથી તે ઉતાવળા દોડી
.