________________
શિકારી શાંતનુ.
( ૭ )
ખને પ્રાપ્ત કરી પેાતાના શ્રાવકસ'સારને શોભાવતી હતી. ખાસ કરીને કન્યાના સંબંધ ઘણા દીર્ઘ વિચારથી કરવામાં આવતા હતા. ધાર્મિક અને સાંસારિક કેળવણી પામેલી કન્યા પેાતાની ઇચ્છાનુસાર પતિને પ્રાપ્ત કરી સર્વ પ્રકારનાં સાંસારિક સુખ સંપાદન કરતી હતી. ગંધ પતિ જન્તુ રાજાની જેમ દરેક જૈનજનક પેાતાની પુત્રીની સંમતિ લઇ સ્વયંવર આચરતા અને તેજ પેાતાના ખરા પિતૃધર્મ સમજતા હતા.
પ્રિય વાંચનાર, આ ઉત્તમ પ્રકારની પ્રાચીન પદ્ધતીના વિચાર કરી તારી મનેાવૃત્તિને તેવી સુધારણા તરફ લઇ જજે અને વત્તમાનકાળે જે વિવાહ સમ ધના હાનિકારક રિવાજ પ્રચલિત છે તેને ધિક્કાર. પેાતાના લાડકવાયા સંતાનને લાકડે માંકડું જોડ્યાની જેમ અનુચિત સોંબંધમાં જોડી કજોડાના મહાકષ્ટને આપનારાં મામાપા કેવાં અધમ છે? તેના વિચાર કરી તે તરફ અનાદર બતાવજે.
પ્રકરણ ૨ જી.
શિકારી શાંતનુ.
એક ઘાટું જંગલ વિવિધ જાતના વૃક્ષાથી સુદ્યેાભિત છે. નવપવિત વૃક્ષેાની શ્રેણી પેાતાની શીતળ છાયાથી પૃથ્વીને શીતળ કરી રહી છે. શીત, મદ અને સુગંધી પવન