________________
કપટસંદેહ.
(૩૮૫)
મારા મસ્તકપર સ પ્રજાએની અને વડલાની પસ્તાળ રૂપી રજ પડી છે. તે કૃપા કરી આવી મારા મસ્તકની રજને દૂર કરા. હવેથી હું... તમારી માજ્ઞાને નિરંતર મારા મસ્તકપર ધારણ કરીશ. કિદે તમારે તમારૂ સત્યવ્રત રાખવુ હોય તે પણ જેમ મુનિ ફરતા ફરતા સ્વદેશમાં આવી ચડે છે, તેમ તમે તમારા ગામ તરફ આવી તમારા પવિત્ર ચરણકમળને ધારણ કરે. હું આ ! જો તમે તમારા લઘુબંધુ સહિત અહિં હસ્તિીનાપુરમાં આવીને રહેશેા તે હું તમારા સર્વાંની ઈચ્છા પ્રમાણે સેવા કરીશ. ” રાજન, આ પ્રમાણે તમારા લઘુખ દુર્યોધનને મારી સાથે કહેવરાવ્યું છે. જો આપ હસ્તિનાપુર આવશે। તા હું પણ તમારી સાથે રહીશ,
દુર્યોધનના આવા સ ંદેશા પુરાહિત પુરાચને ો, તે સાંભળી કૃષ્ણ વગેરે બધા ખુશી થઇ ગયા અને પાંડવાને સુખ થવાની આશા ધારણ કરવા લાગ્યા.
ઃઃ
મારા ભાઈ દુર્યોધનના આવા ઉત્તમ વિચાર જાણી હું ખુશી થયા છું. અમારે દુર્યોધનની સાથે કાંઇ પણ દ્વેષ નથી. ” કૃષ્ણે ઉત્સાહથી પુરાહિતને કહ્યું. પછી તરતજ યુધિષ્ઠિરની આજ્ઞાથી સર્વ પ્રકારની તૈયારી થવા માંડી અનેવિવિ ધ પ્રકારનાં વાહનો જોડી બધા કાટ્લે હસ્તિનાપુર જવાને તૈયાર થયા. તે કાઢ્યા અનુક્રમે ચાલના હસ્તિીનાપુરની નજીક આન્યા. યુધિષ્ઠિરના આવવાના ખબર સાંભળી હસ્તિનાપુરની
૨૫