SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પસંદેશ. (૩૮૩) મુસાફરી કરીને શાંત થઈ ગયા હતા. તેના શરીરને બાંધે મજબુત હતું. તેના લલાટ ઉપર ચંદનનું તિલક હતું. તેની આકૃતિ ઉપર તે બ્રાહ્મણ હોય તે દેખાતો હતો. - તે પુરૂષે આવી આ સુંદર ચૈત્યમાં પ્રવેશ કર્યો. તે પ્રથમ પ્રભુનાં દર્શન કરી ચારે તરફ ફરવા લાગ્યા. તેવામાં કે એક બીજો પુરૂષ તેના જેવામાં આવ્યું. તે પુરૂષને જોઈ આ શાંત થયેલ પુરૂષ તેની પાસે આવ્યું, અને તેણે નમ્રતાથી પુછયું, ભદ્ર, તમે કેણ છે? અને આ સ્થળે કેમ આવ્યા છો?” તે પુરૂષે ઉત્તર આપે-“દ્વારકાપતિ કૃષ્ણને દૂત છું અને અહિં જિનપૂજા કરવા માટે આવ્યો છું” તે પુરૂષે ઇતેજારીથી પુછયું. “તું દ્વારકાપતિ કૃષ્ણને દૂત અહિં કયાંથી? તારા સ્વામી કૃષ્ણ અને પાંડવે ક્યાં છે? અને આ જિનાલય કોનું છે?” કૃષ્ણના દૂતે શુદ્ધ હૃદયથી કહ્યું, “ભદ્ર, યુધિષ્ઠિર વગેરે પાંડે અહિં નાશિકનગરમાં આવ્યા છે. આ મેદાવરીને તીરે શ્રીચંદ્રપ્રભપ્રભુનું ચૈત્ય છે. આ ચૈત્યમાં પાંડવે, તેમની માતા, ફતી અને કૃષ્ણ સર્વે આ જિનાલયમાં આવી ચંદ્રપ્રભપ્રભુની પૂજા કરે છે અને આ સ્થળે રહે છે. તમે કોણ છે? અને અહિં કેમ આવ્યા છે ? કૃષ્ણદૂતના આ વચન સાંભળી તે પુરૂષ બે -“ભાઈ મારું નામ પુરેચન છે. હું હસ્તિનાપુરના નવા રાજા દુર્યોધનને પુરેહિત છું. અમારા રાજા દુર્યોધને પાંડેને એક સંદેશે કહેવાને મને મેંકર્યો છે. પાંડના પ્રમુખ યુધિષ્ઠિર કયાં છે ? તે મને કૃપા કરી બતાવે.”
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy