________________
( ૩૮૨ )
જૈન મહાભારત.
શકતા નથી. અને પેાતાને થતી હાનિના વિચાર કરતા નથી. તેવા ઉન્મત્ત યુવકોને કદિ કાર્ય વડિલજન કે હિતેચ્છુજન શિખામણ આપવા આવે તે તેઓ તેમના અનાદર કરે છે. અને પેતે સ્વત ંત્રતાથી વર્તવા તત્પર થાય છે. તેવાઓએ આ સત્યવીર યુધિષ્ઠિરના પ્રવર્ત્તનને અનુસરવું જોઇએ અને તેમ કરી પેાતાના દુરાચારના ત્યાગ કરવા જોઇએ.
મરણું ૨૯મું.
કપટસ દેશ
એક સુંદર સરિતા વ્હેતી હતી. તેના રમણીય તીર ઉપર ઘાટી છાયાવાળાં વૃક્ષેા શ્રેણીબંધ ઉભાં છે. વિવિધ -જાતના પક્ષીઓ મધુર સ્વર કરી રહ્યા છે. સુગંધી પુષ્પા ઉપર ભ્રમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. આ સ્થળે એક સુંદર જિનાલય ઉભું છે. તે વિમાનના જેવું દેખાય છે. ભારતની શિલ્પકળા તેના ઉપર ખીલી રહી છે. ચારે તરફ ઉત્તમ પ્રકારની કારીગરી પ્રકાશી રહી છે. ચૈત્યની ઉપર આવેલા ધ્વજદંડ ગગનની સાથે વાતા કરે છે. તેના દર્શનને માટે અનેક યાત્રાળુઓ આવા કરે છે. તેની અંદર થતા ઘટના ટંકારાના પ્રતિધ્વનિ સરિતાના તીર ઉપર પડે છે.
આ વખતે એક પુરૂષ તે સ્થળે આવી ચડયા. તે લાંબી