________________
સર્વસ્વ હરણ
(૩૫) વાત સાંભળો–ઘતમાં હારેલા પાંડવે બાર વર્ષ સુધી વનવાસ રહે પણ ત્યાર પછી એક વર્ષ ગુપ્ત રહે. જે છેલ્લા ગુમ રહેવાના વર્ષમાં તેઓનું ગુપ્ત સ્થળ મારા જાણવામાં આવે તે ફરીવાર તેઓ પાછા બાર વર્ષ વનવાસ ભેગવે.”દુર્યોધનને આ ઠરાવ ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, ભીષ્મપિતા વિગેરેની આજ્ઞાથી પાંડાએ માન્ય કર્યો. તે સમયે ધૃતરાષ્ટ્ર અને દ્રોણાચાર્યના કહેવાથી દુર્યોધને પાંડને પહેરવાને સારાં વસ્ત્રો આપ્યાં. પછી પાંડે ગુરૂજનને પ્રણામ કરી વનવાસ કરવાને ઇંદ્રપ્રસ્થની બાહર નીકળ્યા. તે વખતે ભીષ્મ વિગેરે વડિલજને કેટલાકમાર્ગ સુધી તેમને વટાવવાને આવ્યા. પછી યુધિષ્ઠિરે આગ્રહથી તેમને પાછા વાન્યા. પાંડને જતાં જોઈ લેકેના નેત્રમાં અશ્રુધારા ચાલવા લાગી અને તેઓ દુર્યોધનની નિંદા કરવા લાગ્યા. જ્યાં સુધી પાંડ દેખાયા, ત્યાં સુધી પ્રેમી કે ઉંચે સ્થાને ચડી તેમને જોવા લાગ્યા અને તેમનાં પુનર્દેશનને . માટે ઈષ્ટદેવની પ્રાર્થના કરવા લાગ્યા.
પ્રિયવાચકવૃંદ, તમે પાંડવોની ઉન્નતિ અને અવનતિ પ્રત્યક્ષ જોઈ છે. તે સાથે દુર્યોધનના દુરાચારનું અવલોકન પણ તમે કર્યું છે. આ ઉપરથી મનુષ્યને શું શિક્ષણ લેવાનું છે? તેને તમે વિચાર કરજે. પ્રથમ તે કર્મની અદભુત શક્તિને માટે મનન કરજો. જે અવર્ણનીય શક્તિ આખા વિશ્વનેં અઑદયના ચકમાં ભ્રમણ કરાવે છે, જેની સત્તા આગળ કોઈ પણ દિવ્ય શક્તિ પણ ચાલી શકતી નથી, પાંડે જેવા સ
સારનું અવલે
પરથી મનુબેને
ના તમે વિચાર