________________
(૩૬૪ )
જૈન મહાભારત.
કહી સમઢષ્ટિ વિદુર ક્ષણવાર વિચારમાં પડયેા. તે દી વિચાર કરી ખેડ્યેા—“ભાઈ ધૃતરાષ્ટ્ર, હવે કાઇ પણ ઉપાયથી
આ સગેાત્ર કલહ શમાવી દેવા જોઇએ. જે થયું તે ખરૂં. ભાવિની આગળ કોઇની સત્તા ચાલતી નથી. આ પાંડવા ટ્રાપદી સહિત બાર વર્ષ સુધી વનવાસ કરે, તેટલેા વનવાસ ભાગવ્યા પછી પાછા આવી રાજ્યના ઉપભાગ કરે. મે જે આ વ્યવસ્થા કહી છે, તે તારે કબુલ કરવી પડશે, જો તુ એ વ્યવસ્થા પ્રમાણે નહિ' માને તે તારા કારવકુળના આજ સ હાર થયા જાણજે.
,,
વિદુરનાં આવાં વચના સાંભળી ધૃતરાષ્ટ્ર ભયથી કંપી ચાલ્યેા. તેણે હૃદયમાં રાખ લાવીને દુર્યોધનને કહ્યું “ અરે પાપી ક ચંડાળ, નિલ જ દુર્યોધન, તને ધિક્કાર છે. તુ આવા નઠારા કર્મ થી દૂર રહેતા નથી, તે તારૂ નઠારૂ ભવિષ્ય સૂચવે છે. આ તારા સંબંધી પાંડવાને અને દ્રાપઢીને છેડી દે. નહિ' તે આ મારૂ' તીક્ષ્ણ ખડુ તારા મસ્તકને છેઠ્ઠી નાંખશે. અરે દુરાચારી, તારા જેવા કુબુદ્ધિ પુત્ર કૌરવ કુળમાં કયાંથી ઉસન્ન થયા ? કુલાંગાર, તે મારા કૌરવકુળને કલંકિત કર્યું: ”
,,
પિતાનાં આવાં ક્રોધ ભરેલાં વચના સાંભળી દુર્યોધન શાંત થઇ ગયા. તે ભીષ્મ વગેરેની સલાહ લઈ દ્રીવિચાર કરી ખેલ્યા—“ પિતા શાંત થાઓ. તમારી આજ્ઞા પ્રમાણે પાંડવાને અને દ્રોપદીને છેડી મુકું છું, પણ મારી એક