________________
નળાખ્યાન
(૩૯) એક હજાર થાંભલાઓ રહેલા હતા. દરેક સ્તંભ ઉપર દિવ્ય કન્યાઓની પ્રતિમાઓ ગોઠવેલી હતી. તેની મણિમય દિવાલ ઉપર ચિત્તને આકર્ષે તેવાં ચમત્કારી ચિત્રો કાલ્યાં હતાં. સ્તંભેની વચ્ચે કરેલી કમાને અને તેની નીચે રાખેલા નવરંગિત પડદાઓ ઘણા સુંદર દેખાતા હતા. આવી દિવ્ય સભા વચ્ચે તે પુરૂષ ક્ષણવાર બેઠે, તેવામાં બીજો એક વૃદ્ધ પુરૂષ આવ્યું, તે વૃદ્ધ આવતાં જ પેલે પ્રોઢ પુરૂષ બેઠે થ. બંને પ્રેમથી ભેટી પડ્યા, અને પરસ્પર કુશળવાર્તા પુછવા લાગ્યા. તે પછી પેલા આવેલા પ્રોઢ પુરૂષે વૃદ્ધની પાસે તે રમણીય સભાસ્થાનની પ્રશંસા કરી અને તે વિષે થયેલે પોતાના હૃદયને સંતોષ પ્રગટ કર્યો. પ્રઢ પુરૂષ સંતુષ્ટ થઈ પ્રશ્ન કર્યો–“બંધુ, તમે મને કેમ બોલાવ્યા છે? આ સુંદર સભાસ્થાન જેવાને તે નથી બેલા? જે તે માટે બેલા હોય તે આ સભાસ્થાન જોઈ મને પૂર્ણ સંતોષ થાય છે. ઈદ્રપ્રસ્થ જેવી રાજધાનીમાં આવા મનેનડર સ્થાનની જરૂર હતી, તે તમે પૂરી પાડી છે. કહો, એ શિવાય મને આમંત્રણ કરવાને બીજે હેતુ શું છે?”
વૃદ્ધ પુરૂષે ઉત્તર આપે-“ભાઈ, તને બોલાવવાનું મુખ્ય કારણ બીજું છે. આ સભાસ્થાન બતાવવાનું કારણ તે ગણે છે. સાંપ્રતકાળે એ કલેશ ઉભે થયે છે કે જેમાં તમારા જેવા વિચક્ષણ માણસની સલાહની જરૂર છે. તેથી તમારી ઉપયોગી સલાહ લેવા માટે જ મેં તમને આ