________________
(૩૮)
જૈન મહાભારત, હતી. કદિ કોઈ દુર્ગણી કે દુર્વ્યસની પિતાને સંબંધી હોય તે પણ તેની સંગત કરવી ન જોઈએ. તેવાઓથી સર્વદા દૂર રહેવું વધારે સારું છે. શકુનિની નઠારી સેબતથી દુર્યોધનની કુબદ્ધિમાં વધારો થયે હતો, અને તેને નઠારું કામ કરવામાં ઉત્તેજન મળ્યું હતું. સુજ્ઞ પુરૂષે કદિ પણ તેવી નઠારી સબતમાં પડવું નહીં. કુસંગ તથા કુસુંગીને સંગ માણસને કુમાગે પ્રેરે છે અને તેથી પરિણામે મહાવિપત્તિ ભેગવવી પડે છે.
પ્રિય વાંચનાર, આ પ્રકરણમાંથી બોધ લઈ તારા જીવનને સન્માનુસારી બનાવજે. સર્વથા કુસંગ તથા કુસંગીને ત્યાગ કરી શુદ્ધ માગનુસારી થજે, જેથી તું આ લેક તથા પરલકનું શ્રેય સાધી શકીશ, ધૃતરાષ્ટ્રે દુર્યોધનને પ્રથમ જે બેધ આપે હતા, તે બેધને તારા હૃદયમાં સ્થાપિત કરી બંધવર્ગની સાથે સંપ તથા નિષ્પક્ષપાતથી વજે.
–-આ©મ-– પ્રકરણ ૨૬મું.
નળાખ્યાન. એક પ્રઢ વયને પુરૂષ મને હર સભામાં બેઠે છે. તે સભાનું સ્થાન ઘણું સુંદર હતું. વિવિધ પ્રકારની કારીગરીથી તેને ઘણું રમણીય બનાવવામાં આવ્યું હતું તેની અંદર