________________
(૨૮૨)
જૈન મહાભારત.
પ્રકરણ ૨૮મું.
રાજ્યાભિષેક.
હસ્તિનાપુરની અંદર આનદોત્સવ થઇ રહ્યો છે. સમગ્ર પ્રજા રાજભક્તિના રસમાં રસિક બની રસાનુભાવ કરી રહી હતી. ઘેર ઘેર આખાળથી વૃદ્ધ સુધી સર્વ આનદમગ્ન થઈ રહ્યુ છે. દેવા, પતાકા અને તારણેાથી સર્વ નગર અલંકૃત કરવામાં આવ્યું છે. વિદેશમાંથી આમ ંત્રિત કરેલા રાજાએ હસ્તિનાપુરમાં આવતા જાય છે. વિવિધ પ્રકારના સંગીતા અને નાટકો થઇ રહ્યાં છે. પાંડુરાજાના રાજમેહેલ વાજિ ંત્રા, અને માંગલ્ય ગીતાના નાદથી ગાજી રહ્યો છે. શેરીએ શેરીએ પ્રજાજના પાતાના ગૃહદ્વાર આગળ સ્વસ્તિક કરી પૂર્ણ કુંભ આરેાપિત કર્યા છે. તરૂણા અને તરૂણીઓ નવરગિત વેષ પેહેરી વિલાસપૂર્વક વિચરે છે. અને દરેકના મુખમાંથી “ પ્રતાપી પાંડવાના વિજ્ય થાએ” એવા શબ્દો નીકળે છે.
વાંચનાર, આ પ્રસ’ગને વણ ન ઉપરથોજ જાણી શકશે. તથાપિ તેમને વિશેષ વિચાર કરવાના શ્રમ ન પડે તેથી તેનુ સ્પષ્ટીકરણ કરવુ જોઇએ.
વીર અર્જુન જ્યારે પોતાના મિત્ર હેમાંગઢની રાજધાની હિરણ્યપુરમાં હતા, ત્યારે જે પુરૂષ હસ્તિનાપુરથી તેને ખેલવાને આવ્યા હતા. તેને વિદાય કરી અર્જુન પાછ