________________
કુમાર પરીક્ષા.
(૨૧૯ )
બતાવી પરીક્ષા પ્રસાર કરી, ત્યાં તરતજ કણ્વીર બેઠે થયેા. તેણે સિ`હુના જેવી ગર્જના કરી. તેની ભયંકર ગ નાથી બધા મંડપ ગાજી ઉઠયેા. તે વીરે પણ પેાતાનુ એવુ વીર્ય દર્શાવ્યું કે જે જોઇને ખધા પ્રેક્ષકા ચકિત થઇ ગયા. તે પછી આકાશાદિ પંચમહાભૂત જેમ દ્રોણાચાય ને આવરણ કરીને રહે, તેમ પાંચ પાંડવા દ્રાણાચાય ને આવરણ કરીને રહ્યા. અને જેમ તારાગણ ચંદ્રને આવરણ કરે તેમ અશ્વત્થામા તથા નવાણું કૈારવા દુર્ગંધનને આવરણ કરીને રહ્યા. આ વખતે વિકરાળ મુખાકૃતિને ધારણ કરતા, કર્ણ યુદ્ધની સામગ્રી સાથે લઇ સભા સમક્ષ કૃપાચાર્ય તથા દ્રોણાચાય ને નમસ્કાર કરી અતિ ગવ થી આવ્યેા-સર્વ સભાજના, કાઇએ એમ ન સમજવું કે, જગત્માં એક અર્જુનજ મહાપરાક્રમી છે. હવે તમારે મારૂ પરાક્રમ પણ જોઇ લેવુ. ” આ પ્રમાણે કહી પ્રથમ અને જે જે કળાએ ખતાવી હતી, તે બધી યથાર્થ તેના જેવીજ અથવા તેનાથી કાંઇ અધિક તેણે બતાવી. તે જોઇ દુર્યોધન અતિ હર્ષ પામી તેને દૃઢ આલિંગન આપી ખેલ્યા- વીર કર્ણ, આ જગમાં તુ એકજ વીર છે. તુ એકજ ધનુર્વિદ્યાના પારગામી છે. શત્રુઓના ગને હરનારા હે વીર, તું મારા અતિ પ્રિય મિત્ર છે. આ જગમાં મારે તારાથી ીજું કાંઇ અધિક નથી. મારૂં રાજ્ય, મારા પ્રાણુ, તથા આ સ કુરૂ કુળની બધી સંપત્તિ એ સ તારૂ જ છે. પેાતાના મિત્ર દુર્યોધનના આવા વચન સાંભળી કર્ણે કહ્યુ, “ પ્રિયસમા, તમારી મારી તરફ ઉત્તમ પ્રીતિ જોઇ હું ખુશી
66
''