________________
ગુરૂ લાભ.
(૧૧) વાને તે તરૂણને કહ્યું, “વત્સ! આ કૃપાચાર્ય છે. તેઓ હસ્તિનાપુરમાં સારી પ્રતિષ્ઠા પામ્યા છે. વિદુરની સલાહથી અને ભીષ્મની સંમતિથી પાંડુના પાંચ પુત્ર અને ધૃતરાષ્ટ્રના સો પુત્રે આ આચાર્યના આશ્રય નીચે અભ્યાસ કરવાનું રહેલા છે. આ બધા રાજપુત્રોના તે શિક્ષાગુરૂ થયેલા છે. વળી આ કૃપાચાર્ય સર્વ વિદ્યાઓમાં કુશળ અને મહા ધનુર્ધારી છે. સ્વર્ગવાસી શાંતનુ રાજાને તેની પર ભારે પ્રેમ હતે.
તે વૃધે કૃપાચાર્યની ઓળખાણ કરાવી એથી તે તરૂણ ઘણે ખુશી થયો અને તેણે કૃપાચાર્યને પુછયું, “મહાનુભાવ ! આ રાજકુમારોએ આપની પાસેથી શો શે અભ્યાસ કર્યો છે. અને આ સર્વમાં વિશેષ બુદ્ધિમાન કેણ છે ”?
તરૂણના મુખથી આ પ્રશ્ન સાંભળી કૃપાચાર્ય બોલ્યાભદ્ર! આ રાજકુમારોને તેમના વડિલેએ મને સર્વ પ્રકારની સત્તા આપી સ્વાધીન કર્યા છે. તેઓને પ્રથમ કયાકરણ - બ્દશાસ્ત્ર, ન્યાય અને અર્થશાસ્ત્રને અભ્યાસ કરાવી પછી હું ધનુર્વેદનું અધ્યયન કરાવું છું. આ રાજપુત્રની સાથે બીજા પણ કેટલાક દેશના રાજપુત્રે મારી પાસે ધનુર્વિદ્યા શીખે છે. આ બધામાં કરવો અને પાંડ અગ્રેસર છે. તે સર્વમાં અર્જુન પેહેલે નંબરે છે. તે પછી એક સામાન્ય ગૃહસ્થને છેક બીજે નંબરે છે. તેનું નામ કર્યું છે. તે આ તમારી સામે ઉભે છે.
તે તરૂણ પુરૂષે પ્રશ્ન કર્યો–“તમારી પાઠશાળામાં રા
એથી દેશ મહાનું
માં વિશેષ