________________
(૧૯૨ )
જૈન મહાભારત.
જકુમારાજ દાખલ થાય છે, તે છતાં તેમાં આ સામાન્ય ગ્ર હસ્થના છે.કરા શી રીતે દાખલ થયા ?
"9
કૃપાચાર્ય બાલ્યા—“ આ નગરમાં પવિત્ર આચારવાળા એક વિશ્વકર્મા નામે અતિથિ રહેતા હતા. તેને રાધા નામે એક સુંદર સ્ત્રી હતી, તેના આ કણ નામે એક પુત્ર છે. તે ઘણુંા સાત્વિક તથા ઉદાર અને શૂરવીર છે. તે કુળમાં સામાન્ય છે, તાપણ ઉત્તમ લેાકેાની સાથે તેને મૈત્રી છે. આ ક ખાલ્યવયથી નિશાન પાડવામાં પ્રવીણ થયા, એટલે ધનુવેદની કળા શીખવાની તેની ઈચ્છા થઇ. તે મારી પાસે આવ્યે અને મને સાષ્ટાંગ પ્રણામ કરી ધનુર્વેદ શીખવાની પોતાની ઈચ્છા મારી સમીપ પ્રગટ કરી. તેની વિનીતવૃત્તિ અને સારી ચાલાકી જોઈ મે તેને મારી પાસે અભ્યાસ કરાવાને રાખ્યા છે. મારા બધા શિષ્યેામાં પાંડુપુત્ર અર્જુન સર્વોપરી છે અને આ કણ તેની તુલના કરી શકે તેવા છે.
આ પ્રમાણે કૃપાચાય અને તે તરૂણની વચ્ચે વાતચીત થતી હતી. તેવામાં રાજપુત્રાએ કૃપાચાર્યને પુછ્યુ, “ મહાશય ! આપ સમર્થ વિદ્વાન છે, તે છતાં આ વૃદ્ધ પુરૂષને નમસ્કાર કરવાનું કારણ શુ' ? આ મહાનુભાવ કાણુ છે ? અને તે આપને પણ વંદનીય શી રીતે થયા છે ? ”
66
રાજપુત્રાના આ પ્રશ્ન સાંભળી કૃપાચાય મેલ્યા- ૧ત્સ ! આ વૃદ્ધ પુરૂષનુ નામ દ્રાણુાચાય છે. તે જાતે બ્રાહ્મણ છે, એ સર્વ કળામાં પ્રવીણ છે. એમણે સમગ્ર ધનુર્વે