________________
૧૫
ધારિણી બની હતી અને આતાપના જેવા ઉગ્નતપ કરવાને તે સમ થઇ હતી, પણ તેણીએ પાંચ પુરૂષોએ સેવેલી કાર્ટ ગણિકાને જોઇ સકામ બુદ્ધિ કરી, તેથી તેણીને દ્રૌપદીના ભવમાં પાંચ પુરૂષોની પત્ની થવુ પડયું ?” એ પ્રસંગ સકામમુદ્ધિથી ધર્મ કાર્ય કરનારને સારૂં શિક્ષણુ આપે છે.
ખાવીશમા પ્રકરણમાં નારદમુનિના ઉપદેશને પ્રસંગ છે. આ ઉપદેશ સાંસારિક નીતિને લગતા હેાવાથી ગૃહસ્થાને ઘણા ઉપયોગી છે. તેમાં ખાસ કરીને સ્ત્રીજાતિને ઉદ્દેશીને તેનું કથન ખરેખર મનન કરવા જેવુ છે. જાતિના રાગમાં રક્ત થયેલા પુરૂષો નીયકૃત્ય કરનારા, દુરાચારને સેવનારા અને પાપમુદ્ધિને ધરનારા થાય છે, તે ઉપર્ નારદે આપેલુ શ્રીષેણુ રાજા અને તેના બંને પુત્રાનું દૃષ્ટાંત અતિ સુખેધક અને સ્મરણીય છે. વગર કળાએલી સ્ત્રી ધ્રુવી અમ ચાય છે, અને કુળવાએલી સ્ત્રી કેવી ઉત્તમ થાય છે ? ' તે ઉપયાગી સાર નારદના ઉપદેશમાંથી નવનીતરૂપે નીકળે છે. આ પ્રસંગે નારદના ઉપદેશ જો કે પાંડવાના હિતની ખાતર છે, તથાપિ તે ઉપરથી તે સનું હિત સાધ્ય કરી શકાય તેવા વાચકાને ખાધ મળી શકે છે.
.
ત્રેવીશમા પ્રકરણમાં સ્ત્રીઓને અનુકરણ કરવા યેાગ્ય પ્રભાવતીનું ચરિત્ર વાચકાના હૃદયને સતીધર્મના પ્રોધ આપે છે. તે પછી ચાવીશ અને પચીશમા પ્રકરણમાં યુધિષ્ઠિરના રાજ્યાભિષેક તથા શકુનિ તે દુર્યોધનની પ્રપચવાર્તાના પ્રસંગ વાચાના હૃદયને વ્યવહારાપયાગી વિવિધ શિક્ષા આપી તૃપ્ત કરે છે. તે પછી વિદુર અને ધૃતરાષ્ટ્ર મેળાપ થાય છે અને જુગારની વાર્તાના પ્રસંગ નીકળતાં મહાન વિદુરજી ધૃતરાષ્ટ્રને નળાખ્યાન કહી સંભળાવે છે. અને તે પ્રસંગ છવીશમાં પ્રકરણમાં પૂર્ણ થાય છે. નળાખ્યાનમાંથી વાચા ધાર્મિક અને નૈતિક શિક્ષણ સારી રીતે મેળવી શકે છે. સસ્વરષ્ણુ, વનવાસ, કપટસ દે,