________________
( ૧૧૮ )
જૈન મહાભારત.
k
ફીવાર કોઇ રાજાના મુખ તરફ પેાતાની દ્રષ્ટિ કરી નહીં. સુવર્ણ ના સિ’હાસન ઉપર બેઠેલા રાજાઓમાં કાઇ પણ રાજા તે રમણીને રૂચિકર લાગ્યા નહીં. પછી તેણીએ બીજા લેાકેા તરફ દૃષ્ટિ કરી, ત્યાં એક મૃદંગ વગાડનારા પુરૂષ તેના જોવામાં આવ્યા, તેણી તે મુદ ગવાદક ગધવ ઉપર માહિત થઇ ગઇ. રાજકુમારીની મનેાવૃત્તિ જાણી તે ગંધ મૃદંગ વગાડવાનું પેાતાનું ચાતુર્ય પ્રગટ કરવા લાગ્યા. વાદ્યકળામાં તેનું અક્ ભૂત પાંડિત્ય જોઇ તત્કાળ રાજકન્યાએ કંઠમાં વરમાળા આરાપિત કરી. તે જોઇ બધા રાજાએ વિસ્મય પામી ગયા અને તે રાજકન્યાનું અનુચિત આચરણ જોઇ ક્રોધાતુર થઇ ગયા. કેટલાએક ક્રેાધાવેશમાં એલી ઉઠ્યા કે, “ અરે! આ દુષ્ટાએ શુ કીધું? આ મૃદંગ વગાડનારા હલકા અને કુરૂપે પુરૂષ કે જે કાઈની ગણત્રીમાં નહીં તેનાજ ગળામાં વરમાળા નાંખી દીધી. ” ઇત્યાદિ ઘણાં વચનેા કહી તેઓ કાલાહલ કરવા લાગ્યા. ક્ષણવારે તે મૃદંગીની સાથે યુદ્ધ કરવાની જરાસંઘે આજ્ઞા કરી એટલે બધા રાજાએ યુદ્ધ કરવા તત્પર થઇ ગયા અને બધાએ એકલા મૃદંગીની ઉપર ધસી આવ્યા. તે વખતે રૂધિર રાજાએ કહ્યું કે, “હવે ગમે તે કરા પણ કાંઈ વળવાનું નથી. મારી પુત્રી રાહિણીને જે વ ગમ્યા તે ખરા, તેમાં કાંઇ પણ ફેરફાર થવાના નથી, ”
(ર
આ પ્રમાણે કહી રાજા તે મૃદ ંગીની તરફેણમાં થયું. પેાતાની સામે શત્રુઓ ઘણા હતા, તેા પણ રાજા રૂધિર તેમ