________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કેની આગળ હું દુઃખ જણાવુ ? હે નાથ, તમારી ઈચ્છા પ્રમાણે વનારી હુ* ‘ તમારું' જીવિત પીડારહિત થાએ' એ પ્રમાણે વિશ્વાસ પામી પેાતાના જીવતની જેમ આપને ખીજાના હાથમાં આપું છું. હું નાથ! તમારે મને હમેશાં યાદ કરવી. મારી ઉપર દયા કરવી, મારે અપરાધ માફ કરવેા. નિરપરાધી એવી મને છેડીને તમને દેશાંતર જવાની ઇચ્છા થઈ પરંતુ હું પ્રાણેશ ! તમારા વિષેાગથી દુ:ખી થયેલી મને એક ક્ષણ પણ એક યુગ જેવા થશે. મારા સ` મનેરથા દુષ્ટ દેવના ચેાગે નાશ પામ્યા. વળી આપના સંગમ અતિ દુર્લભ થશે, જેણે આપણા વિયેગ કરાબ્યા, તેના મુખ ઉપર ધૂળ પડે. હું પ્રિય ! તમે કુળહીન એવી નટકન્યા શિવમાલા ઉપર રક્ત થયા છે, તેથી આ ભવ્ય પ્રસાદ મૂકીને જાએ છે, પરંતુ તમારા વિરહાગ્નિની જવાળા મેઘના જળની ધારા વડે પણ શાંતિ પામશે નહિ. દુષ્ટ દેવ આપણું અનુપમ સુખ સહન કરી શકયો નહિ.
૨૪૦
वज्जेण निम्मियं नूण, विहिणा हियय मम । अण्णा मिज्जए कि न, एरिसे संकडे वि हा ॥ ५८ ॥ મૈં,
‘મારું હૃદય ખરેખર વિધાતાએ વજ્રનુ બનાવ્યું છે. નહિતર આવું સંકટ હેાવા છતાં કેમ ભાંગી પડતું નથી.” ૫૮