________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
देव्ब ! तुम नमंसित्ता, पत्थेमि हं मुहं मुहूं। एरिसं मम स तुस्य, दुह देहि कया वि मा ।।५९॥
હે દૈવ ! તને નમસ્કાર કરીને હું વારંવાર પ્રાર્થના કરું છું કે–આવું દુઃખ મારા શત્રુને પણ ક્યારેય આપતો નહિ. પ૯ तुम्ह सिणेहवक्काई, फुरिस्संति मणे मम । सल्लव्य ताणि पीलं मे, करिस्संति अहोणिसं ॥६०॥
તમારા સ્નેહનાં વાક્યો મારા મનમાં સ્કુરાયમાન થશે અને તે રાત્રિદિવસ શલ્યની માફક અને પીડા કરશે. ૬૦ रुक्खाओ पडिय पर्त, पुणो तत्थ चिट्ठइ । तह नाह ! गए तुम्मि, संजोगो गुण दुल्लहो ॥६॥
વૃક્ષ ઉપચી પડેલું પાંદડું ફરી ત્યાં રહેતું નથી, તેવી રીતે હે નાથ ! તમે ગયા પછી સંગ થવે દુર્લભ છે. ૬૧ दूरं गामी तुम नाह ! कया विम सरिज्जम् । दयं किच्चा पुणो एत्थ, आगच्छेज्जा निए घरे ॥६२॥
હે નાથ તમે દૂર જાએ છે, મને ક્યારેક યાદ કરજે. દયા કરીને ફરી અહીં પિતાના ઘરે આવજે. ૬૨ अह रुक्खं विणा मूलं, मुस्सइ तह एत्थ हि । વિથોને તુટું છે, તરિ નાહ! ગાળામુ ફરા
ચં. ચ. ૧૬