SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અંતરીક્ષ પાર્શ્વનાથ ભીનું સ્તવન જય જય જય પાસ જીણું, અંતરીક પ્રભુ ત્રિભુવન તારણ, - ભવિક કમલ ઉલ્લાસદિણંદ જય–૧ તેરે ચરણશરણમેં કીને, તું બીન કુન તેરે ભવંદ, પરમપુરુષ પરમારથદરશી તું દિયે ભવિકકું પરમાનંદ-૨ તું નાયક તું શિવસુખદાયક, તું હિતચિંતક તું સુખકંદ, તું જનરંજન તું ભાવભંજન તું કેવળકમલાગોવિંદ-૩ કેડિદેવમિલિકે કર ન શકે, એક અંગુઠરૂપ પ્રતિછંદ, એસે અદ્દભૂત રૂ૫ તારો, વરષત માનુ અમૃતકે સુંદ-૪ મેરે મન મધુકરકે મેલ ન તુમ હો વિમલ સદલ અરવિંદ, નયનચરવિલાસ કર તું હે દેખત તુમ મુખ પૂરનચંદ–પ દૂર જાવે પ્રભુ તુમ દરિશન તે, દુખદેહગ દારિદ્ર અદ્યદંદ, વાચક જ કહે સહસ ફલ, તે તુમ હો જે બોલે તુમ ગુનકે વૃદ-૬ (૪) છે જીતુ જીતુ છે છત ઉપશમથરી, છે હીં પાર્થ અક્ષર જયંતિ. ભૂતને પ્રેત જેટિંગ સવિ વ્યંતરા, - ઉપસમે વાર એક વીસ સુણંતિ » જીતુ-૧ દુષ્ટગ્રહરોગને સોગ જર જતુ જે, તાવ એકાંતરાદિહ તપતિ.
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy