________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગર્ભ બંધન હરે વિષ્ણુ અહિ વિષ ટલે,
બાલકા બાલની વ્યાલ ખંતિ, છે છતુ–૨ શાયણ ડાયણ રોહિણી રીંગણી,
ફેટિક મેટિકા દુઃખ હરતિ, દાઢ ઉંદરતણું કોલને લાતણી,
શ્વાન ઝુંઝાર વિશ લહતી, છે છતુ-૩ ધરદ્ર પદ્માવતી સમર શોભાવતી, નાટને વાટ અટવી અટતી, લક્ષ્મી દો મળે સુજસ વેલાવલે,
સયલ આસ્થા ફલે મન હરતી, જીતુ-૪ અષ્ટ મહા ભય હરે કાનપીડા ટલે,
ઉતરે વૃશ્વિ અહિ વિષ ભણતી; વદતી વર પ્રીતિનું પ્રીત વિમલ પ્રભુ
પાર્થ નામે સદાડક્ષર જયંતિ, ઇ જીતુ-૫
(૫)
અખીયન હરખન લાગી હમારી, અખીયન હરખન લાગી. ૧ દાન દેખત પાર્થ જીણું કે, ભાગ્યશા અબ જાગી. ૨ હમારી અકલ અગોચર એર અવિનાશી, જગ જનને કરે રાગી. ૩ હમારી શરણાગત તુમ પદ પંકજ, સેવના તુજ મન જાગી. ૪ હમારી લીલા લહેર દે નિજ પદવી, તુમ સબકે નહી ત્યાગી. પ હમારી વામનંદન ચંદનની પરે, જે છે મહા સૌભાગી. ૬ હમારી જ્ઞાન વિમલ પ્રભુ ધ્યાન ધરતા, ભવભવ ભાવઠ ભાંગી. ૭ હમારી