________________
૪૯૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
બાલપણામાં પ્રભુ અદ્દભૂતજ્ઞાની, કમઠ કે માન હર્યો
એક પલમેં. કેયલ...૨ નાગનિકાલા કાષ્ઠ ચિરાકર નાગકુ કિયે સુરપતિ
એક છીનમેં. કોયલ..૩ સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમેં ભીંજ ગયે
એક રંગમેં. કેયલ....૪ સમેતશિખર પ્રભુ મા સિધાવ્યા. પાર્શ્વકે મહિમા
ત્રણ ભુવનમેં. કેયલ..૫ ઉદયરતનકી એહી અરજ હૈ, દિલ અટક તેરા
ચરણ કમલમેં. કેયલ...૬
નિત્ય સમરૂં સાહિબ સયણું નામ સુણાતા શીતલ શ્રવણ જિનદર્શને વિકસે નયણાં ગુણ ગાતા ઉલસે વણા રે. શંખેશ્વર સાહેબ સાચે બીજાને આસરે કારે. શંખેશ્વર...૧ દ્રવ્યથી દેવદાનવ પૂજે, ગુણશાંત રૂચિપણું લીજે અરિહાપદ પજવ છાજે, મુદ્રાપદ્માસન રાજે રે શંખેશ્વર..૨ સંવેગે તજી ઘરવાસે, પ્રભુ પાર્શ્વના ગણધર થાશે, તવ મુક્તિપુરીમાં જાશે, ગુણાકમાં વયણે ગવાશે રે.
શંખેશ્વર...૩ એમ દામોદર જીનવાણી, અષાઢી શ્રાવક જાણે, જિનવંદી નિજ ઘર આવે, પ્રભુપાર્શ્વની પ્રતિમા ભરાવે રે.
શંખેશ્વર...૪