________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૫
પષવદિ એકાદશી દિને પ્રવજ્યા જિન આદરે સુર અસુર રાજી ભક્તિ સાજ સેવના જાજી કરે કાઉસગ્ગ કરતાં દેખી કમઠે કીધ પરિસહ કરે
નિત્ય જાપ જપીએ...૫ તપ ધ્યાનધારારૂઢ જિનપતિ મેઘધારે નહિ ચલ્યો, તિહાં ચલિત આસન ધરણ આયે. કમઠ પરિસહ અટક દેવાધિદેવની કરે સેવા
કમઠને કાઢી પર નિત્ય જાપ જપીએ..૬ કમે પામી કેવળજ્ઞાન કમલા સંઘ ચઉવિહ સ્થાપીને પ્રભુ ગયા મોક્ષે સમેતશિખરે માસ અણસણ પાળીને શિવરમણી રંગે રમે રસી ભવિક તસ સેવ કરો. નિત્યજાપ...૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર જલણ જલોદર ભય ટળે રાજ રાણી રમા પામે ભક્તિભાવે જ મળે કલ્પતરૂથી અધિકદાતા જગત્રાતા જય કરો. નિત્ય જાપ જપીએ...૮ જરાજર્જરિ ભૂત યાદવ સૈન્ય રોગ નિવારતાં
| વઢીયાર દેશે નિત બીરાજે ભવિક જીવને તારતા એ પ્રભુતણાં પદપદમસેવા રૂપ કહે
પ્રભુતા વરે. નિત્યજાપ૯
સ્તવને તથા તેત્રો (૧)
કેયલ ટહુકી રહી મધુવનમેં પાર્શ્વશામળીયાજી વસે મેરે મનમેં કાશીદેશ વાણારસી નગરી જન્મલીયે પ્રભુ ક્ષત્રિયકુળમેં. કોયલ...૧