________________
૪૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
(૨)
ચઉસાયપડિમલ્લુલ્લૂરણુ દુયમય! ખાણમુમૂરણુ સરસપિય་ગુવષ્ણુ ગયગામિઉ જયઉ પાસુ ભુવણુત્તયસામિઉ જસુ તણુક તિકડમ્પસિદ્ધિઉં, સાહઈ ફણમણકિરણાલિદ્ધઉ ન...નવજલહર તડિલ્લયલ છિ, સેા જીણુ પાસુ પયચ્છઉ 'છ
(૩)
સકલવિજન ચમત્કારી ભારી મહિમા જેહના નિખિલ આતમરમારાજીત નામ જપીએ તેહના દુષ્ટ કર્માષ્ટક ગજ રીજે વિકજન મન સુખ કરી નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેશ્વરા બહુ પુન્યરાશિ દેશ કાશી તત્વ નગરી વાણારસી અશ્વસેન રાજા રાણી વામા રૂપે રતિ તનુસારીખી તસ કુખે સુપના ચૌદ સૂચિત સ્વગથી પ્રભુ અવતર્યાં, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેશ્વરા પાષમાસે કૃષ્ણપક્ષે દશમીદિન પ્રભુ જનમિયા સુરકુમરિ સુરપતિ ભક્તિભાવે મેરૂશંગે સ્થાપિયા પ્રભાતે પૃથ્વીપતિ પ્રમાદે જન્મમહોત્સવ અતિ કર્યા નિત્ય જાપ જપીએ...૩
ત્રણલાક તરૂણી મનપ્રમાદી તરૂણવય જન્મ આવીયા તવ માત તાતે પ્રસન્નચિત્તો ભામિની પરણાવીયા કમઠશઠકૃત અગ્નિ ડે નાગ મલતા ઉદ્ધર્યાં.
નિત્ય જાપ જપીએ...૪