________________
: ૪ઃ
ઔદાસિન્ય-નિવૃત્તિના રાજમા, અધ્યવસાય-ચિત્તવૃત્તિનું સરાવર. ધારણા-મહાનદી. ધર્મ ધ્યાન–પગદ’ડી.
સબીજયાગ-મોટા માગ,
શુકલધ્યાન પગદંડી.
નીમી જયાગમહામાગ,
નિકૃષ્ટ
અમ વિમધ્યમ
મધ્યમ
ઉત્તમ વરિષ્ઠ
કમ પરિણામના પુત્ર, એક એક વર્ષ રાજ્ય ભાગવનારા.
કેવલીસમુદ્લાત-મહાપ્રયત્ન, શૈલેશી-અતિમ મહામા. નિવૃત્તિ અતિમ મહાનગરી.
સમતા-યાગનાલિકા.
અભ્યાસ-ઉત્તમકુમારને અનુચર. વૈરાગ્ય–ચારિત્રરાજને અનુચર.
મૈત્રી
મુદિતા
કરુણા માધ્યસ્થતા
શા લહરિકુમારના મિત્ર.
ચાર મહા દેવી.