________________
ભેગિની-બકુલની પત્ની. કમલિની-બકુલની પુત્રી અને ધનશેખરની પત્ની.
ધરણુ-સાર્થવાહ, વસુમતીને રનદીપે લાવનાર. બંદુલા-હરિકુમાર અને મયૂરમંજરીને પ્રેમસંબંધ બાંધી આપતી
સુબુદ્ધિ-નીલકંઠ રાજાને મંત્રી. યૌવન-ધનશેખરને મિત્ર. મથુન-ધનશેખરને મિત્ર.
શુભચિત્ત-નગર (અંતરંગ), સદાશય-શુભૂચિત્તને રાજા. વરેણ્યતા-સદાશયના પત્ની. બ્રહ્મરતિ-સદાશયની પુત્રી. મુક્તતા-સદાશયની પુત્રી.
મનુજગતિનગરી અંતરંગ. કમપરિણામ-મનુ જગતિના રાજા. કલપરિણતિ-કર્મપરિણામની પત્ની. સિદ્ધાંત-મહાત્મા પુરૂષ. અપ્રબુદ્ધ-સિદ્ધાંતનો શિષ્ય.