________________
.... છઠ્ઠા પ્રસ્તાવના પાત્રો.
આનદપુર-મહિર`ગ નગર. કેશરી–આનંદપુરના રાજા.
જયસુરી-કેશરી રાજાની રાણી.
કલસુન્દરી–કેશરી રાજાની રાણી, પુત્રને બચાવવા ભાગી ગયેલી તે.
હરિશખર–આન’દપુરના શેઠ.
મધુમતી=રિશેખરની પત્ની.
રત્નદ્વીપ- એક દ્વીપ.
હરિક઼માર-આનંદપુરના કેશરી રાજાના કલસુંદરીથી થએલા પુત્ર. નીલકંઠ-રત્નદ્વીપના રાજા, હિરકુમારના મામા.
શિખાણી-નીલકંઠે રાજાની રાણી. મયૂરમંજરી-નીલક' રાજાની પુત્રી. વસુમતી-કલસુ દરીની વિશ્વાસુ દાસી.
ધનશેખર-રિશેખરના પુત્ર, સ'સારી જીવ. પુછ્યાય-ધનશેખરના મિત્ર, અ'તર'ગ.
સાગર-ધનશેખરના મિત્ર અંતરંગ
જયપુર-બહિરંગ નગર.
મકુલ-જયપુરના શેર