________________
ઉપમિતિ કથા સારાહાર
સાધુ મહાત્માઓને જોઇ અકલક ઘણા ખૂશી થયા. મને સાથે લઇ એક સાધુ પાસે ગયા. ત્યાં જઇ સાધુ મહાત્માને નમસ્કાર કરી અમે બેઠા, અકલ કે વિનય અને વિવેકપૂર્વક પૂછ્યું, મુનીશ્વર! આપને શા કારણે સ`સાર ઉપરથી વૈરાગ્ય ભાવ થયે ?
૧૦૬
લેાકેાદરમાં અગ્નિતાંડવ : [ પ્રથમ મુનિનેા વૈરાગ્ય પ્રસંગ ] મુનિએ અકલંકના ઉત્તરમાં જણાવ્યું, ભાઇ સાંભળેા. “ લેાકેાદર” નામનું નગર હતું. ત્યાને હું ગૃહસ્થ હતા. એક કાળરાત્રિએ લેાકેાદરમાં ભયંકર આગ લાગી. આગે નગરમાં ચાતરમ્ ભરડો લઈ લીધે।. ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. વાંસેા મળવા અને તૂટવાના કડાકા અને ધડાકા કાને અથડાવા લાગ્યા, લેાકેાની ચીસાચીસથી કાના ફાટી જાય એવું કરૂણૢ વાતાવરણુ બની ગયું. પવન દેવે અગ્નિને મદદ કરી અને એનું જોર વધાર્યુ.
થવા
નાના બાળકા રડવા લાગ્યા. સ્ત્રીઓ નાશભાગ કરવા લાગી. અંધ અને પશુ માનવીએ રાડા પાડી રડવા લાગ્યા. મશ્કરાએ કિલકિલાટ કરવા લાગ્યા. ગૂડા અને ચાર લેાકાએ ચારી લૂટફાટ ચાલુ કરી. દરેક વસ્તુઓ મળીને ખાખ લાગી. આ જોઇને કૃપણ મુડીપતિઓ શેક અને વિલાપ કરવા લાગ્યા. મમતા મૂર્તિ માત વિઠૂણા બાળક જેવી આ નગરની નિરાધાર સ્થિતિ થઈ. અગ્નિતાંડવે બધા વ્યવહારા વિખેરી નાખ્યા.
ભીષણ આગ જોઇ એક સુજ્ઞ મ`ત્રવાદી નગરના મધ્યભાગના ચારે આવ્યા. આત્મકવચ મંત્રક્રિયા કરી એક