SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ધનવાન રેખાથી વિશાળ ગાળ મંડલની સ્થાપના કરી. અને ઉદાર હૃદયી મંત્રીવાદીએ નગરના લેાકેાને કહ્યું, અરે લેકે! આ મડલમાં આવે, અહીં આવવાથી તમારૂં સંરક્ષણ થશે. ૧૦૭ આમ ત્રણ છતાં ઘણાં જ એછા માનવા એમડલમાં ગયા. ગય એટલા બચી ગયા અને સુખી થયા. આગ દ્વારા એમનુ નુકશાન ન થયું. બીજા કેટલાકે ભૂતના વળગાળની જેમ અથવા દાડી યાની જેમ ગાંડાતુર બની આગને એલવવા માટે એમાં ઘાસ લાકડા અને ઘી નાખે છે. આગ કાષ્ટ્રમાં આવવાના બદલે બેફામ વધે છે. મોંડલમાં રહેલા આ મહાત્માએ નગર જનાને અવળી ક્રિયા કરવા ના કહે છે, એમ ન કરવા સમજાવે છે છતાં એ પ્રતિક્રિયાર્થ અટકતા નથી. એટલુ જ નહિ પણ હિતચિંત કેની સારી કરે છે. ઠેકડી કરે છે. વાત કેટલા પુણ્યવાન આત્માએ ને એ હિ શક્ષકાની રુચિ જાય છે અને એને અમલ કરી સુખી થાય છે. મને પણ ભવિતવ્યતાના રૂડા પ્રતાપે એ વાત ગમી ગઈ અને આગમાંથી ઉછળી માંડલમાં ચાલ્યેા ગયા. મડલમાં જઇને જોયું કે નગરના લેાકેા વ્રતી છે એટલે હું પણ વ્રતી સાધુ) બન્યા. તેથી અગ્નિતાંડવના વિનાશથી ઉગરી ગયા. આ મારા વૈરાગ્યનું કારણ છે. સાધુન વૈરાગ્યની વાત સાંભળી અકલંક ઘણા ખુશી થયું. બીજ મુનિ પાસે જવા ઉપડયે.. ને રસ્તામાં અકલકને
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy