________________
: ૩ : ક વિચક્ષણાચાર્ય ચરિત્ર ક ભૂતલ-નગરનું નામ. મલસંચય-ભૂતલનગરના રાજા તત્પક્તિ-મલસંચયની રાણું. શુભેદય-મલસંચય રાજાને પુત્ર ૧. અશુભેદય-મલસંચય રાજાને પુત્ર ૨. નિજચારુતા-શુભદયના પત્ની.
સ્વયેગ્યતા-અશુભયના પત્ની. વિચક્ષણ-સુદય-નિજચારુતાને પુત્ર. જડ-અશુભેદય અને યોગ્યતાને પુત્ર.
નિર્મળચિતનગરનું નામ. મલક્ષય-નિર્મળચિત્તને રાજા. સુંદરતા-મલક્ષયના પતની. બુદ્ધિમલક્ષય-સુંદરતાની પુત્રી અને વિચક્ષણના પત્ની. વિમશ-મલક્ષયને પુત્ર, વિચક્ષણ શાળો. પ્રકષ-વિચક્ષણ બુદ્ધિનો પુત્ર. રસના-જડની પત્ની. લેલતા-રસનાની દાસી.
* રસના શુદ્ધિ વિભાગ પર રાજસચિત-નગર. (અંતરંગ) મિથ્યાભિમાન-રાજસચિત્તને રક્ષક.