________________
:8:
રાગકેશરી-રાજસચિત્તનગરના રાજા.
મહામાહ-રાગકેશરીના પિતા. વિષયાભિલાષ–રાગકેશરીના મત્રી,
રસના–વિષયાભિલાષની પુત્રી.
તામસચિત્ત-નગર. ( અંતર્ગ. )
દ્વેષગજેન્દ્ર-રાગકેશરીનેા ભાઇ, તામસચિત્તના રાજા.
અવિવેકતા-દ્વેષગજેન્દ્રની પત્ની.
મતિમાg-તામસચિત્તના રક્ષક.
ચિત્તવૃત્તિ-મહાટવી
પ્રમત્તતા-નદી.
તદ્વિલસિત-દીપ.
ચિત્તવિક્ષેપ-મડપ
તૃષ્ણા–વેદિકા.
વિપર્યાસ-સિંહાસન.
મહામા-ચિત્તવૃત્તિના મહારાજા.
મહામૃઢતા-મહામેાહના પત્ની. મિથ્યા ન-મહામેાહના સેનાપતિ. કૃષ્ટિ-મિથ્યાદર્શનની પત્ની
શાક-મહામેાહના વડા સૈનિક,
દૈન્ય -શાકના અનુચરા.
આદન
વિલાપ