SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ s૮ ઉપામતિ કથા સારદ્વાર immmmmmmmmmmmmmmmmm એના જેવા બીજા સ્થાનમાં પણ આપની સાથે રહીને ખાનપાનના વિલાસ કરતાં ઘણો સમય પસાર કર્યો. લાંબા અને મધુરા સંબંધના કારણે અમારા સ્વામિની આપને ક્ષણભરને વિયોગ સહન કરવા સમર્થ નથી. આ રીતિએ આપ અને મારા સ્વામિનીને સંબંધ ઘણે જ જુગ જુને છે. આ આપણા પુરાણ પરિચયને મેં આપને ખ્યાલ આવે છે. હવે આપને સ્મૃતિમાં આવ્યું હશે. જકુમાર–હું તારી વાત સાંભળી રાજી થઈ ગયો છું. સુંદરી ! આપના સ્વામિનીને આ નગરમાં પ્રવેશ કરાવે. આ સુંદર આવાસમાં કુંકુમ પગલાં પધરા, અને આનંદપૂર્વક રહે તેમજ પૂર્વની જેમ મોજ-મજા કરે. લેલતા–દેવ! આપ આવી આજ્ઞા ન ફરમાવે. આ મારા માનવંતા સ્વામિનીએ કેઈ દિવસ પણ “વદનકેટર” ઉદ્યાનની બહાર પગ મૂક નથી. આપે પહેલાં પણ વદન કેટર ઉદ્યાનમાં જ પાલણપષણ કર્યું છે અને આજે પણ આપશ્રી એ રીતિએ જ વદનકટર ઉદ્યાનમાં જ રહેવાને આદેશ આપી લાલન-પાલન અને સંવર્ધન કરે. જડકુમાર–લોલતા ! તું જે કહે તે અમારે મંજુર છે. તે કહીશ એ રીતે તારા સ્વામિનીને અમે સન્માનભેર રાખીશું. તારા સ્વામિનીને જે મનપસંદ હોય તે તારે અમને જણાવી દેવું જેથી અમે એને અમલ કરી શકીએ. લોલતા–“આપની મહાકૃપા” આપે મને કહેવા જેવું જ કયાં રાખ્યું? મારા માનવંતા સ્વામિની શ્રીરસનાદેવીના
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy