________________
કનક શેખર
:
-
૩૧૩
મારા પ્રતિ સંકેત કરી જણાવ્યું, હે રાજપુત્ર ! “ક્રચિત્ત” નામનું એક વડું આગી જાઓ. એટલે મેં પણ એક વડું ખોઈ લીધું. : :
: :
વડું ખાધું અને તરત મુખ લાલચળ તપાવેલા તાંબા જેવું બની ગયું. આંખે ચડી જેવી રાતી બની ગઈ કપાળમાં કરચલી પડી ગઈ ભવાં ઉચાં ચડી ગયા. દાંતની બત્રીશી વચ્ચે હોઠને દાબી કાધના આવેશ પૂર્વક ઉત્તેજના ભર્યા વાક્યોથી વિદુરને દમદાટી આપતાં મેં કહ્યું.
પાપી! બેશરમ! નાલાયક! દુખ! તું મને શું બાળ જે મૂર્ખ સમજે છે?
નફફટ ! ગધેડા ! ગુણીયલ અને હાલા મારા પ્રિય મિત્ર વૈશ્વાનરને દુષ્ટ સ્પર્શન જે અધમ બતાવે છે? તું તારા મનમાં સમજે છે શું ? - આ જાતના ભત્સુનાજનક વચને સાંભળી વિદુર ડે હિમ જેવું બની ગયું. મારે ક્રોધ વધુ ભભૂક્ય. એના ગાલા ઉપર જોરથી એક તમાચો લગાવી દીધે. પાંચ આંગળને પંજે એના ગાલ ઉપર ઉપસી ગયે. હું એક લાંબુ પાટીયું લઈ મારવા દેડ એટલે ડરને માર્યો વિદુર ત્યાંથી નાશી છૂટે. બિચારે વિલે મોઢે પિતાજી પાસે ગયે અને બધી આપવીતિ કહી સંભળાવી. - પિતાજીએ વિદુર પાસેથી સત્ય હકિકત સાંભળી