________________
૩૧૧
ઉપમિતિ કથા સારાદ્ધાર
..
એમાં જે તત્ત્વ હતું તે આપ ખરેાખર સમજી ગયા. કાલે આ વાર્તા સાંભળતે હતા ત્યારે મને વિચાર આવેલા કે ૬ અમારા રાજપુત્ર શ્રી નોંદિવર્ધનને કોઈ પાપમિત્રની મિત્રતા ન થજો.”
નંદિવર્ધન- આજીવનમાં પાપમિત્રની મિત્રતા એ તે મારા માટે મને જ નહિ. કોઈ પણ કાળે હું પાપમિત્રની મિત્રતા નહિ જ કરૂં, તું એ વાતની ખાત્રી રાખજે.
વિદુર- અમે પણ એજ મગળ ભાવના રાખીએ છીએ.
આ પ્રમાણે જણાવી વિદુર તદ્ન સમીપમાં આવી મારા કાનની નજીક મુખ રાખી ધીરે ધીરે કહેવા લાગ્યું કે મારે તમને એક અગત્યની વાત કહેવાની છે.
જનસમુહના કહેવા મુજબ આપના મિત્ર વૈશ્વાનર દુષ્ટ સ્વભાવના અને ઉદ્દામવૃત્તિના જણાય છે, આપે એ વાતની સારીરીતે પરીક્ષા કરવી જોઈ એ.
સ્પનની મિત્રતાથી બાળને અતિદુઃખા સહેવા પડયાં. ઠેર ઠેર આપદાઓ વહેારવી પડી. તેમ કપટી મિત્ર વૈશ્વાનરની મિત્રતાથી આપને કાંઈ અનથ ન ભોગવવા પડે, આપદાઓ ન આવે, એ માટે જ મેં આપને વિનંતિ કરી છે. આ વાત આપ જરૂર લક્ષમાં લેજો,
હું અગૃહીતસકતા! મારી પાસે ગુપ્ત રહેલા વશ્વાનને પશુ આ વાત સાંભળી લીધી. એને હૃદયમાં આઘાત ચી.