________________
નક શેખર
કાર
મનમાં થયું કે, કુમારને વાર્તા સાંભળી એનું રહસ્ય સમજાઈ ગયું જાય છે. જે માટે વાર્તા કહેવાની હતી તે માશ મુદ્દો પાર પડયા છે. મારી ધારી અસર થઈ છે. પાપમિત્રની મિત્રતા દુઃખદાયી છે એ વાત માન્ય કરી છે.
.
આ ઉપરથી સ્હેજે અનુમાન કરી શકાય છે કે કુમારને વૈશ્વાનરના ત્યાગ માટે એ અક્ષર કહીશ તા એ શાંતિથી અવશ્યમેવ સાંભળશે જ.
પત્થર ઉપર પાણી અને વિદુરને તમાચા
હું અગૃહીત સ ંકેતા ! વિદુર હિતશિક્ષા આપવાના વિચાર કરી રહેલ છે, એ વખતે બૈશ્વાનર પણ નજીકમાં જ બેઠા હતા. મેં' વિદુરને કથા માટે સારે। અભિપ્રાય આપ્યા તે સાંભળી ગયા અને તેથી એકદમ ચમકી ઉઠયે.
અરે ! ન દિવને ખાળ અને સ્પર્શોનની મિત્રતા અયેાગ્ય જણાવી તે ઘણુંજ ખાટું થયું. મને આ વાત જરાય રુચિકર લાગતી નથી.
આ વિદુર ઘણા ચકાર અને ચખરાક છે. મારા માટે અતિદુષ્ટ છે. મારૂ વાસ્તવિક સ્વરૂપ જો ન દિવનને જણાવી દેશે, તેા બનવા જોગ છે કે અમારી મિત્રતામાં ભંગાણુ પડે. મારે ત્યાગ કરવા નંદિવર્ધન તૈયાર પણ થઈ જાય.
વિદુર હૈ કુમારશ્રી ! તમે વાર્તા ખરાખર સાંભળી.