________________
ઉમિતિ કથા સરાદ્ધાર
૨૭૬
અનેલે! માળ બલાત્કારે ચંડાલણીને ભેટી પડશે.
અલાત્કાર કરવાના કારણે ભયભીત બનેલી ચંડાલણી હાહારવ કરી ઝૂમરાણ મચાવી મૂકશે. મૂમરાણ સાંભળી, શું થયું? શુ થયું ? ખેલતા એના પતિ દોડીને ત્યાં આવી પહેાંચશે. ખાળને પેાતાની પત્ની ઉપર અલાત્કાર કરતા જોઈ ચંડાલના કાપ ભભુકી ઉઠશે.
કાપે ભરાએલા ચંડાલ ધનુષ ઉપર માણુ ચડાવી કાન સુધી ખેંચશે. આ જોઈ ખાળ ભયભ્રાંત મની થરથર ધ્રુજવા લાગશે, તેમ છતાં ચંડાલ હરણને માણુ મારે તેમ ખાળને ખાણુ મારશે. માથી વિધાએલા ખાળ ભૂરી હાલતે મરી ધાર નરકગતિમાં જશે. ત્યારબાદ અનંતકાળ આ સંસાર સાગરમાં પરિભ્રમણ કરશે.