________________
આચાર્ય શ્રી પ્રમાધનરતિજી
૨૭૫
તમારી ભીતિના કારણે આ ગામમાં રહેવા એ અસમથ બનશે એટલે બિચારા નગર તજી જગલામાં ભટકતા ભટકત્તા કાલાક સન્નિવેશ” જશે.
ત્યાંથી આગળ કમ પૂરક આમે પહેાંચશે. એ ગામની માજીમાં એક સરોવરના કિનારે એ જશે. શ્રમ ક્ષુધા અને તૃષાથી એ ત્યાં આરામ કરશે. ત્યાર ખાદ તળાવમાં સ્નાન કરવા ડુબકી મારશે.
એ વખતે બીજી બાજુથી કોઈ ચંડાલ યુગલ આ સરવરના કિનારે આવશે. ચંડાલ સરાવરના કિનારે રહેલા વૃક્ષા ઉપર બેઠેલાં પંખીયેાના શિકારે જશે.
ચંડાલપત્ની ચારે બાજુ નજર કરશે. એણીના જોવામાં કાઈ નહિ આવતાં એકાંત માની સરેાવરમાં સ્નાન કરવા ડુબકી લગાવશે. ત્યાર પછી કિનારે રહેલા ખાળ નજરમાં આવશે એટલે ચંડાલણી અનુમાન કરશે કે આ સ્પૃસ્યવા પુરૂષ છે. એ મને તળાવમાં સ્નાન કરતી જોઈ અપરાધ અઠ્ઠલ માર મારશે. મારના ભયથી પેતે તળાવમાં ગેાથું મારી કમળપત્રાના ઝુમખાની આથે સંતાઈ જશે.
બાળ પણ એજ વખતે સ્નાન કરવા સરોવરમાં જશે. અનાયાસ એજ દિશામાં જશે અને ચંડાલણીના શરીરના સ્પર્શ થઈ જશે. સ્પર્શ થતાની સાથે કામાતુર બની ભાગ માટે તળાવમાં જ એને પકડશે. એ વખતે ચ'ડાલણી કહેશે કે હું ચંડાલણી છું મને ન અડો, તે પણ અતિઆસક્ત