________________
ઉપમિતિ કથા સારાદ્વાર
બેાધે પ્રભાવને માકલી સ્પર્શન સબંધી માહિતી મેળવેલી કે મહામેાહ મહિપતિના વિષયાભિલાષ મ`ત્રીએ પેાતાના પાંચ પુરૂષોને વિશ્વવિજય માટે મેકલેલા તેમાં સ્પન પ્રથમ હતા. તે સ્પન પુરૂષાકૃતિમાં સૌને ઠગે છે, મૂળ તેા એ સ્પર્શીનેન્દ્રિય જ છે. નહિ તેા આપણને સૌને ઠગે શા માટે ?
૨૫૮
ભગવંતે જે ઉત્કૃષ્ટતમ પુરૂષો બતાવ્યા તે પણ સ્પર્શીન સાથેની વાતમાં જાણવા મળેલ. સ્પનના સથા ત્યાગ કરી નિવૃત્તિનગરમાં ભવ્યજં તુ જ ગયા છે.
ખરેખર પરમપુરૂષ શ્રીસદાગમના સદુપદેશથી સતાષની સહાયતા લઈ દુષ્ટ એવા સ્પર્શનના સર્વાંગે નાશ કરી મેાક્ષમાં જનાર ભવ્યજંતુને ધન્યવાદ છે. હું એની ભક્તિભાવ પૂર્વક સ્તુતિ કરૂ છું.
મધ્યમે ભાઈને પૂછ્યું, હે ભાઈ! તમે કોઈ ડા વિચારમાં ઉતરી ગયા લાગેા છે. શુ આપને કાંઈ નવું' તત્વ સમજવામાં આવ્યું છે ? આપના ચહેર જ આપ ઉડા વિચારમાં ગરકાવ થઈ ગયા હૈ। તેમ જણાવે છે.
મધ્યમ ! તારી વાત સાચી છે. એમ કહી મનીષીએ પેાતાને થએલા સ્પર્શનેન્દ્રિય સમ`ધી બધા વિચારા નાનાભાઈ મધ્યમને જણાવી દીધા. સ્પર્શન પુરૂષના આકારમાં સૌને ઠગે છે, એ પેાતાના નિર્ણય પણ મનીષીએ જણાવી દીધા.